Ujjwala Yojana Gujarat

ગુજરાતમાં ઉજ્જવલા યોજનાની સ્થિતિ: 2.89 લાખ લોકોએ 2025-26માં એક પણ ગેસ સિલિન્ડર ભરાવ્યો નહીં

Ujjwala Yojana Gujarat અંગે કેન્દ્ર સરકારના સત્તાવાર અહેવાલમાં સામે આવેલા આંકડા રાજ્યમાં ગરીબ પરિવારોની આર્થિક સ્થિતિ અને રાંધણ ગેસના વપરાશ અંગે સવાલ ઊભા કરે છે. અહેવાલ મુજબ, વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જોડાયેલા 2.89 લાખ લોકોએ એક પણ વખત ગેસ સિલિન્ડર રિફિલ કરાવ્યો નથી. આ આંકડો ગેસ કનેક્શન મળ્યા પછી પણ તેને…

Read More