ગાંધીનગર ગિફ્ટ સિટી માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: લિકર પરના VAT ટેક્સમાં અપાઈ મોટી રાહત
GIFT City Liquor VAT ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા વૈશ્વિક નાણાકીય હબ ગિફ્ટ સિટીને (GIFT City) વૈશ્વિક સ્તરે વધુ આકર્ષક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સત્તાવાર અહેવાલ અનુસાર, ગિફ્ટ સિટી વિસ્તારમાં લિકર (દારૂ) ના વેચાણ અને વપરાશ પર લાગતા વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટ (VAT) ના…

