
google ની સ્માર્ટ વોચ આપશે ભૂકંપની ચેતવણી,આ રીતે કામ કરશે નવું ફીચર
એક નવું ટેકનોલોજીકલ પગલું ભરતા, ગૂગલે હવે WearOS સ્માર્ટવોચ પર પણ તેની ભૂકંપ ચેતવણી સિસ્ટમ ઉપલબ્ધ કરાવી છે. પહેલા આ સુવિધા ફક્ત એન્ડ્રોઇડ સ્માર્ટફોન સુધી મર્યાદિત હતી, પરંતુ હવે તે સ્માર્ટવોચ વપરાશકર્તાઓને પણ રીઅલ-ટાઇમ ચેતવણીઓ આપી શકશે. કેવી રીતે કાર્ય કરે છે? WearOS ગુગલની સિસ્ટમ પરંપરાગત ભૂકંપ ઉપકરણો પર આધાર રાખતી નથી. તેના બદલે, તે…