ગુજરાતમાં બિન ખેડૂત પણ હવે ખેતી માટે જમીન લઇ શકશે! રાજ્ય સરકાર ટૂંક સમયમાં લેશે નિર્ણય

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથે કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય તે હેતુથી બિન-કૃષિ વ્યક્તિ પણ ખેતી માટે જમીન ખરીદી શકે. પરંતુ હવે મહેસૂલ વિભાગ દ્વારા રચાયેલી સમિતિના અહેવાલનો અભ્યાસ કર્યા બાદ સરકારે આગળ વધવાનો નિર્ણય કર્યો છે.ટૂંક સમયમાં કોઇપણ ખેતીની જમીન ખરીદી શકશે. દેશમાં એવા ઘણા રાજ્યો છે જ્યાં બિન-ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકે છે. તેથી નકલી…

Read More