
Abhyam Helpline : અભ્યમ હેલ્પલાઈન પર બાળકોને લઇને માતા-પિતાના ફોન કોલ વધારે!
Abhyam Helpline : ગુજરાત સરકારે મહિલાઓના રક્ષણ માટે અભયમ હેલ્પલાઈન શરૂ કરી છે, જે હજી પણ સારું કાર્ય કરી રહી છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી આ હેલ્પલાઈન પર મહિલાઓના નહીં, પરંતુ માતાઓના ફોનકૉલ્સ વધી રહ્યા છે. માતાપિતાઓ તેમના સંતાનોની પરેશાનીઓ માટે અભયમની મદદ માંગતા હોય છે. Abhyam Helpline : 2024માં, અમદાવાદમાંથી 655 કૉલ્સ આવ્યા, જે…