
ગુજરાતમાં વધશે ગરમીનો પારો, આ જિલ્લામાં હિટવેવની કરાઇ આગાહી
ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ફરીથી ગરમીએ જોર પકડ્યું છે. રાજ્યમાં રવિવારના દિવસે તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઉછાળો નોંધાયો છે, જેને લીધે લોકો ગરમીના તાપે તસ્તજમ થઈ ગયા છે.રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર નોંધાયું, જ્યાં પારો 43.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો. જ્યારે…