વર્કઆઉટ બાદ તરત જ પાણી ન પીવું જોઈએ? જાણો કેમ!

સ્વસ્થ રહેવા માટે વ્યક્તિ માટે નિયમિત વર્કઆઉટ કરવું ખૂબ જ જરૂરી છે. જો કે, સારું સ્વાસ્થ્ય ફક્ત વર્કઆઉટ પર જ નહીં પરંતુ તમે તેના પછી શું કરો છો તેના પર પણ આધાર રાખે છે. મોટાભાગના લોકો વર્કઆઉટ કર્યા પછી તરત જ પાણી પીવાનું શરૂ કરી દે છે. એવું માનવામાં આવે છે કે જીમમાં કસરત કર્યા…

Read More
જૂનાગઢ

પાકિસ્તાને હવે જૂનાગઢનો રાગ આલાપ્યો, પોતાનો ભાગ ગણાવ્યો!

 દુનિયાભરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કુખ્યાત પાકિસ્તાને ગુજરાતમાં સ્થિત જૂનાગઢ ને લઈને બફાટ કર્યું છે. જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવતા તેમણે કહ્યું છે કે ભારતે તેના પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. જિયો ટીવી અનુસાર, પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જૂનાગઢને લઈને આ નિવેદન આપ્યું છે. મુમતાઝ ઝહરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જૂનાગઢ અંગે…

Read More
સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવે મેદાનમાં જાણો કેમ માંગવી પડી માફી, જુઓ વીડિયો!

સૂર્યકુમાર યાદવ હાલ તમિલનાડુમાં ચાલી રહેલી બૂચી બાબુ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. તેની હાજરી છતાં મુંબઈની ટીમની સ્થિતિ ખરાબ બની ગઈ છે. TNCA XI સામેની મેચમાં મુંબઈની ટીમ માત્ર 156 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી જેમાં સૂર્યનું બેટ પણ ચાલ્યું નહોતું કર્યું. જો કે આ મેચમાં સૂર્યાએ મેદાન પર જ માફી માંગવી પડી હતી…

Read More
કચ્છ

કચ્છમાં અતિભારે વરસાદથી ભારે તારાજી, ઠેર ઠેર જળબંબાકાર

કચ્છ: ગુજરાતમાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાઇ ગયું છે , અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાતંર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. રાજ્યમાં તબાહી મચાવનારી સિસ્ટમ કચ્છના ભુજથી 60 અને નલિયાથી 80 કિલોમીટરના અંતરે…

Read More
સનલાઇટ ઓન ડિમાન્ડ

હવે ગાઢ અંધકારમાં પણ થશે ‘સૂર્ય ઉદય’ રાત્રે તમારા ધાબા પર પડશે સૂર્યના કિરણો!

સનલાઇટ ઓન ડિમાન્ડ : કલ્પના કરો કે તે કાળી રાત હોય અને ચંદ્રને બદલે સૂર્યના કિરણો આકાશમાં પ્રકાશ ફેલાવવા લાગે, તો તમારી પ્રતિક્રિયા શું હશે? તે એક સ્વપ્ન જેવું લાગે છે પરંતુ ટૂંક સમયમાં આ સ્વપ્ન વાસ્તવિકતા બની શકે છે. ટૂંક સમયમાં સૂર્યના કિરણો રાતના અંધારામાં પણ તમારી છતને પ્રકાશિત કરશે. તમે વિચારતા હશો કે…

Read More

Jio AI Cloud દિવાળી પર લોન્ચ થશે, યુઝર્સને 100 GB સ્ટોરેજ ફ્રીમાં મળશે

Jio AI Cloud  2016 માં રિલાયન્સ જિયોની શરૂઆત થઈ ત્યારથી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (AGM) હંમેશા Jio સંબંધિત મોટી જાહેરાતો કરવા માટેનું સ્થળ છે. ગુરુવારે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 47મી એજીએમમાં, મુકેશ અંબાણીએ પણ Jioની નવી ઓફરની જાહેરાત કરી હતી. કંપની હવે તેની ક્લાઉડ સર્વિસ શરૂ કરવા જઈ રહી છે.મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે Jio AI-Cloud…

Read More
RIL

રિલાયન્સે કરી મોટી જાહેરાત, એક પર એક બોનસ શેર આપવામાં આવશે!

RIL : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ જાહેરાત કરી છે કે કંપનીનું બોર્ડ 5 સપ્ટેમ્બરે યોજાનારી તેની મીટિંગમાં 1:1 બોનસ શેર ઇશ્યૂના પ્રસ્તાવ પર વિચાર કરશે. જો તે મંજૂર થશે, તો રિલાયન્સના શેરધારકોને રાખવામાં આવેલા દરેક શેર માટે એક વધારાનો બોનસ શેર મળશે.આ સમાચાર લખાયા ત્યારે રિલાયન્સનો શેર 3070 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. આજે…

Read More
સહારા રિફંડ

અમદાવાદમાં ગોગ્લસની લારી કરનારનાર વ્યક્તિના સહારામાં એક લાખ ફસાયા! પોર્ટલ પર અરજી કરી પણ નિરાકણ નથી

સહારા રિફંડ ગરીબ અને મધ્યમવર્ગના રોકાણકારોની બચતના કરોડો રુપિયા વિવિધ યોજનાઓના નામે ઉઘરાવ્યા બાદ સહારા ક્રેડિટ કો.ઓ. સો.લી.એ હાથ અધ્ધર કરી દેતાં વર્ષોથી આ રોકાણકારોને પોતાની મહામુલી બચત પાકતી મુદતે પરત મળતી નથી.સહારા પોર્ટલ પર જાણકારી પ્રમાણે, જમાકર્તા 19,999 રૂપિયા સુધીના રિફંડ માટે અરજી કરી શકે છે. આ પાર્ટલ પર અરજી કરી હોવા છંતા પણ…

Read More
રાજગીરાનો લોટ

આ અનાજનો લોટ સ્વાસ્થ્ય માટે છે વરદાન, ઘઉં અને બાજરી કરતા પણ છે ફાયદાકારક

રાજગીરાનો લોટ :  પહેલાના સમયમાં લોકો જુવાર, બાજરી, મકાઈ, રાગી જેવા વિવિધ અનાજમાંથી બનેલી રોટલી ખાતા હતા, જે પોષણથી ભરપૂર હોય છે અને આરોગ્ય જાળવવામાં મદદરૂપ હોય છે, પરંતુ આધુનિક જીવનશૈલીમાં, પછી ભલે તે ગામડા હોય કે શહેર, ભારતીય ઘરોમાં , સામાન્ય રીતે માત્ર ઘઉંની રોટલી જ ખાવામાં આવે છે. હાલમાં, જો તમે વિવિધ અનાજમાંથી…

Read More
rain in Ranavav

ગુજરાતમાં જળબંબાકાર, ઠેર ઠેર પાણી જ પાણી, રાણાવાવમાં 9.5 ઇંચ વરસાદ

rain in Ranavav ગુજરાતમાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાઇ ગયું છે , અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાતંર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે પોરબંદર જિલ્લામાં ગઈકાલથી તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે. આજે…

Read More