આજી ડેમ ઓવરફલો

રાજકોટનો આજી ડેમ ઓવરફલો! અનેક વિસ્તાર જળબંબાકાર

આજી ડેમ ઓવરફલો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે, મંગળવારે ગુજરાતમાં 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દ્વારકાનાં ખંભાળિયામાં સૌથી વધુ 18 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. જ્યારે જામનગરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જામનગરમાં 15 ઇંચ, જામજોધપુર અને લાલપુરમાં 13 ઇંચ, જ્યારે જામનગરના કાલાવાડ, રાણાવાવમાં 11 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ત્રણ ત્રણ…

Read More

OnePlus Watch 2R આપશે APPLEની સ્માર્ટ વોચને ટક્કર, લાંબી બેટરી લાઇફ સાથેના પાવરફુલ ફીચર્સ

OnePlus Watch 2R    OnePlus એ તાજેતરમાં જ તેની નવી સ્માર્ટવોચ OnePlus Watch 2R બજારમાં રજૂ કરી છે. કંપનીએ તેને પ્રીમિયમ સેગમેન્ટમાં લોન્ચ કર્યું છે. OnePlus એ Watch 2R દ્વારા સેમસંગ અને Apple જેવી બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરવાની યોજના બનાવી છે. કંપનીએ તેમાં સંપૂર્ણ ફીચર્સ આપ્યા છે. આ સ્માર્ટવોચમાં ઘણી ઉપયોગી સુવિધાઓ ઉપલબ્ધ છે. જો…

Read More
WI vs SA

વેસ્ટ ઇન્ડિઝે છેલ્લી T20 મેચમાં 8 વિકેટથી હરાવીને દક્ષિણ આફ્રિકાને 3-0થી કર્યો વ્હાઇટવોશ

WI vs SA:  દક્ષિણ આફ્રિકા સામે વેસ્ટ ઈન્ડિઝનું વધુ એક શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ત્રણ મેચની T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે દક્ષિણ આફ્રિકાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 8 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમે શ્રેણી 3-0થી કબજે કરી લીધી છે. શાઈ હોપ પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો. ત્રિનિદાદના બ્રાયન…

Read More
ડિટોક્સ વોટર

ડિટોક્સ વોટર શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? જાણો

આજકાલ યુવાનોમાં ડીટોક્સ વોટર( detox water) પીવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો છે જેમાં ડીટોક્સ વોટર બનાવવાની રીત સમજાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે, જે લીવર, કિડની વગેરેને સ્વસ્થ રાખે છે અને ત્વચાને પણ ફાયદો…

Read More
Jay Shah ICC President

જય શાહ બન્યા ICCના નવા અધ્યક્ષ,ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા મોટો ફેરફાર

Jay Shah ICC President ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈ પર લઈ ગયા બાદ જય શાહ આઈસીસી તરફ વળ્યા છે. ICCએ જય શાહને મોટી જવાબદારી સોંપી છે. જય શાહને આગામી બે વર્ષ માટે ICCના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ફેરફાર એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ICCની આગામી સૌથી મોટી ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાવાની છે. જય શાહે…

Read More

ગુજરાતમાં અતિભારે વરસાદથી અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવ, હજારો લોકોનું કરાયું સ્થળાતંર!

Heavy rains in Gujarat  ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે મેઘરાજા ગુજરાતને ઘમરોળી રહ્યાં છે. આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 243 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન હસ્તકના સાત તેમજ પંચાયત હસ્તકના પાંચ…

Read More
Halavad bridge collapsed

ભારે વરસાદના લીધે મોરબીના હળવદનો બ્રિજ તૂટ્યો, એક વર્ષ પહેલા જ બનાવાયો હતો

Halavad bridge collapsed:  ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર તોફાની બેટિંગ કરતા રાજ્યના અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે,રાજ્યમાં ભારે વરસાદના લીધે મોરબની હળવદનો પુલ તૂટી જવાના મોટા સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં વધુ એક પુલ ધરાશાયી થયું છે. મોરબીના હળવદમાં એક વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો પુલ ધરાશાયી થઇ ગયો હતો….

Read More
Baloch terrorists 

પાકિસ્તાનમાં બલૂચ આતંકવાદીઓનો કહેર, આઇકાર્ડ ચેક કરીને 23 પંજાબીઓની કરી હત્યા

Baloch terrorists  પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક સાથે ઓછામાં ઓછા 23 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કેટલાક હથિયારબંધ લોકોએ ટ્રક અને બસને રોકી હતી. આ પછી તેમના આઈડી કાર્ડ ચેક કરવાના બહાને એક-એકને નીચે ઉતારીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. મળતી માહિતી મુજબ બલૂચ આતંકવાદીઓએ પંજાબીઓને નિશાન બનાવ્યા છે. Baloch terrorists પાકિસ્તાની મીડિયા…

Read More
 kashmir election bjp candidates 

ભાજપે જમ્મુ-કાશ્મીર ચૂંટણી માટે 44 ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર

 kashmir election bjp candidates   જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં જીત માટે ભાજપના વરિષ્ઠ નેતાઓ રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. આ શ્રેણીમાં રવિવારે રાત્રે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં પાર્ટીના ટોચના નેતાઓની બેઠક યોજાઈ હતી. જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. દરમિયાન આજે ભાજપના 44 ઉમેદવારોની પ્રથમ યાદી આવી છે. ગઈકાલે ભાજપ હેડક્વાર્ટર ખાતે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં…

Read More
tractor accident in morbi

મોરબીમાં ટ્રેકટર પલટી જતા 17 લોકો તણાયા,9 લોકોને બચાવાયા, 7 લાપતા

tractor accident in morbi ગુજરાતના મોરબીમાં ટ્રેક્ટર પલટી જતાં 17 લોકો પાણીમાં તણાઈ ગયા હતા. આ ઘટના હળવદના ધવાણા ગામ પાસે બની હતી. ગામનો કોઝવે છોડતી વખતે આ અકસ્માત થયો હતો. ઘટનાની માહિતી મળતા જ વિસ્તારના ધારાસભ્ય, કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર વિભાગની ટીમોએ મળીને બચાવ કામગીરી…

Read More