V.D. Satheesan Kerala CM

વી.ડી. સતીસન કેરળના નવા મુખ્યમંત્રી: કોંગ્રેસ હાઈકમાન્ડે કરી સત્તાવાર જાહેરાત

V.D. Satheesan Kerala CM : કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના શાનદાર વિજય બાદ, રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે વી.ડી. સતીસન (V.D. Satheesan) ના નામ પર મહોર મારવામાં આવી છે.  10 વર્ષ બાદ કોંગ્રેસે સત્તામાં વાપસી કરી છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ચાલી રહેલી લાંબી ખેંચતાણ અને દિલ્હીમાં મળેલી અનેક બેઠકો બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે ગુરુવારે વી.ડી. સતીસનના નામની…

Read More

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર BLA નો ભીષણ હુમલો: પાકિસ્તાની સેનાના મેજર સહિત અનેક સૈનિકો ઠાર

BLA Attack Pakistan Army પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સશસ્ત્ર જૂથ બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવીને મોટો હુમલો કર્યો છે. આ ભીષણ હુમલામાં પાકિસ્તાની સેનાના એક મેજર રેન્કના અધિકારી સહિત અનેક સૈનિકોના મોત થયા હોવાના અહેવાલ છે. ટાઈમ્સ નાઉ નવભારતના અહેવાલ મુજબ, BLA એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેને પાકિસ્તાની…

Read More

રાજકોટ-ચોટીલા હાઈવે અકસ્માત: બસમાં આગ લાગતા 4 મુસાફરો જીવતા ભૂંજાયા , 10 ઈજાગ્રસ્ત

Rajkot Chotila Bus Accident Fire રાજકોટ-ચોટીલા હાઈવે પર ગત મોડી રાત્રે એક હૃદયદ્રાવક અને રુંવાડા ઊભા કરી દેતી દુર્ઘટના સર્જાઈ છે. સાંગાણી ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે પ્રચંડ અકસ્માત બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર ચાર કમનસીબ મુસાફરો જીવતા જ બળી ગયા હતા, જ્યારે 10…

Read More

ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર

  Supplementary Exam Timetable ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલમાં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં નાપાસ થયા છે, તેમના માટે પૂરક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ)ની પૂરક પરીક્ષા આગામી 11 જૂનથી 20 જૂન, 2026…

Read More
Gujarat Digital Census

ગુજરાતમાં 17 મેથી ‘સેલ્ફ-એન્યુમરેશન’ પોર્ટલનો થશે પ્રારંભ, ઘરે બેઠા ડિજિટલ માધ્યમથી ભરી શકાશે વિગતો; જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Gujarat Digital Census : ભારતની 16મી અને આઝાદી પછીની 8મી વસ્તી ગણતરી આ વખતે ઐતિહાસિક રહેવાની છે, કારણ કે તે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં વસ્તી ગણતરી 2027 માટેના રોડમેપની જાહેરાત સેન્સસ ઓપરેશન્સના ડાયરેક્ટર સુજલ જે. માયત્રા દ્વારા કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં નાગરિકો માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) નો વિશેષ વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો…

Read More

બિહારના નાલંદામાં NEET UG 2026 પેપર લીક કેસમાં સોલ્વર ગેંગના માસ્ટરમાઈન્ડ ઝડપાયા

NEET Nalanda Leak : NEET UG 2026 ની પરીક્ષા રદ થયા બાદ દેશભરમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કૌભાંડના મૂળ હવે બિહારના નાલંદા જિલ્લામાં હોવાનું સામે આવ્યું છે. નાલંદા પોલીસે પાવાપુરી મોર પાસેથી એક હાઈ-પ્રોફાઈલ સોલ્વર ગેંગને ઝડપી પાડી છે, જે પરીક્ષામાં ગેરરીતિ આચરવા માટે સક્રિય હતી. આ ગેંગના સભ્યો પાસેથી લાખોની રોકડ અને…

Read More
Udhayanidhi Stalin Sanatana Dharma

તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ મુદ્દે વિવાદ છેડ્યો

Udhayanidhi Stalin Sanatana Dharma : તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ડેબ્યુ કરતા ડીએમકે (DMK) નેતા ઉદયનિધિ સ્ટાલિને પોતાના પ્રથમ ભાષણમાં જ આક્રમક તેવર બતાવ્યા છે. સપ્ટેમ્બર 2023માં સનાતન ધર્મ વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનનો પુનરોચ્ચાર કરતા તેમણે દાવો કર્યો કે જે વિચારધારા લોકોને વિભાજિત કરે છે તેને નાબૂદ કરવી જોઈએ. આ નિવેદનથી ફરી એકવાર દેશભરમાં ધાર્મિક…

Read More
Mehsana Road Accident

મહેસાણામાં લક્ઝરી બસ ડિવાઈડર કૂદી કેળા ભરેલી ટ્રક સાથે અથડાઈ, 2 ના મોત અને 13 મુસાફરો

Mehsana Road Accident : મહેસાણા-રાજસ્થાન હાઈવે પર મોટી દાઉ ગામ નજીક ગત મોડી રાત્રે એક કાળમુખો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી એક લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર કૂદીને સામેની લેનમાંથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 13 મુસાફરોને…

Read More
Kakrapar Dam Drowning :

માંડવીમાં હૃદયદ્રાવક દુર્ઘટના: કાકરાપાર ડેમમાં નહાવા પડેલા ચાર મિત્રોના ડૂબી જવાથી કરુણ મોત

Kakrapar Dam Drowning : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જળાશયોમાં નહાવા જવું જોખમી સાબિત થઈ રહ્યું છે. તાપી નદી પર આવેલા કાકરાપાર ડેમમાં સોમવારે સાંજે નહાવા ગયેલા ચાર આશાસ્પદ યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર માંડવી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. Kakrapar Dam Drowning : બચાવવાની મથામણમાં સર્જાયો કાળમુખો ખેલ મળતી…

Read More
NEET UG 2026 Cancelled

NEET UG 2026 ની પરીક્ષા સંપૂર્ણપણે રદ, ટૂંક સમયમાં નવી તારીખો જાહેર થશે

NEET UG 2026 Cancelled : દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026 ને લઈને ચાલી રહેલા વિવાદનો અંત લાવતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. તપાસ એજન્સીઓના ઇનપુટ્સ અને શંકાસ્પદ ગતિવિધિઓના વિશ્લેષણ બાદ NTA એ સ્વીકાર્યું છે કે વર્તમાન પરીક્ષા પ્રક્રિયાને આગળ વધારવી યોગ્ય નથી. હવે આ પરીક્ષા…

Read More