
Gujarat School Calendar 2025-26: શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર: ફેબ્રુઆરીમાં જ બોર્ડની પરીક્ષા પૂર્ણ થશે
Gujarat School Calendar 2025-26: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક વર્ષની શાળાકીય પ્રવૃત્તિઓ માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ઘોષણા કરી છે કે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરી મહિનામાં જ પૂર્ણ કરવામાં આવશે, જે સામાન્ય રીતે માર્ચમાં લેવામાં આવતી હતી. આ ફેરફાર વિદ્યાર્થીઓના ભવિષ્યના આયોજનને ધ્યાનમાં…