
ગુજરાતમાં 126 તાલુકામાં મેઘરાજાની શાહી સવારી, કચ્છમાં ધમધમાટી,અબડાસામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો
HEAVY RAIN ગુજરાતમાં ભારે વરસાદને લઇને હવામાન વિભાગે અનેક જિલ્લાઓને અલર્ટના નિર્દેશ આપ્યા છે. રાજ્યના 126 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. કચ્છમાં મેઘરાજાની શાહી સવારી જોવા મળી રહી છે. સરકારના આંકડા મુજબ આજે સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં નોંધાયો આ ઉપરાંત પાટણના સરસ્વતી તાલુકામાં સાડા 3 ઈંચ, પાટણમાં 3 ઈંચ…