નવરાત્રિમાં ગરબા પાર્ટનર ન મળતા યુવાને શોધી કાઢ્યો અનોખો રસ્તો, શરૂ કરી ‘રેન્ટ ગરબા પાર્ટનર’ સર્વિસ
Garba Partner Rental Packages નવરાત્રિના પાવન અવસરે દાંડિયા અને ગરબા રમવા માટે પાર્ટનર ન શોધી શકતા લોકો માટે ગુજરાતના એક યુવાને અનોખો ઉકેલ શોધી કાઢ્યો છે. ક્રિષ મિસ્ત્રી નામના યુવાને એવા લોકો માટે “રેન્ટ અ ગરબા પાર્ટનર” (ગરબા પાર્ટનર ભાડે લો) નામની અનોખી ઓફર રજૂ કરી છે, જે હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય…

