પાટણમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોનું ઘટનાસ્થળે મોત

ગુજરાતના પાટણમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પીકઅપ કાર અને અલ્ટો કાર વચ્ચે અથડામણમાં એક જ પરિવારના ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે, તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે….

Read More
TESLA કારમાં આગ

કેનેડામાં TESLA કારમાં આગ લાગતા ગુજરાતના ભાઇ બહેન સહિત 4 લોકોના મોત

TESLA કારમાં આગ   કેનેડાના ટોરોન્ટોમાં એક દુ:ખદ અકસ્માતમાં ચાર ભારતીય નાગરિકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં બે ભાઈ-બહેનનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં એક બાળકીનો જીવ બચી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે એક કારમાં પાંચ લોકો ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર કાબૂ બહાર જઈને રોડની બાજુમાં આવેલા થાંભલા સાથે અથડાઈ…

Read More

સુરત મહાનગરપાલિકાએ આ પોસ્ટ માટે મંગાવી અરજી, આ નોકરી અંગેની જાણો તમામ માહિતી

  સુરત મહાનગરપાલિકા: સુરતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અદ્યતન તક આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માટે એમપીએચડબ્લ્યુ પુરુષ ઉમેદવારોની ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. મહત્વપૂર્ણ માહિતી: સંસ્થા: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પોસ્ટ: એમપીએચડબ્લ્યુ જગ્યા: 59 નોકરીનો પ્રકાર:…

Read More

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, નાયબ અધિકારીની પોસ્ટ માટે સત્વરે કરો અરજી ,જાણો તમામ માહિતી

  જાહેર સેવા આયોગ ગુજરાત રાજ્યમાં નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે એક શુભ સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગે 314 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે, જેમાં કાયદા વિભાગમાં નાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ), વર્ગ 3 માટે 40 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે.   જાહેર સેવા આયોગપોસ્ટની વિગતો: સંસ્થા: ગુજરાત જાહેર સેવા આયોગ પોસ્ટ: નાયબ…

Read More

વાવ બેઠક પર જામશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતના વાવ વિધાનસભા બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાશે. મતદાન 13 નવેમ્બરે કરવામાં આવશે અને મતગણતરી 23 નવેમ્બરે હાથ ધરાશે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પોતાનું જોર લગાવી રહ્યા છે.ભાજપે વાવ બેઠક પર યોગ્ય ઉમેદવારની શોધ શરૂ કરી છે. આ માટે આજે બનાસકાંઠામાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી…

Read More
ડૉ. ફારૂક પટેલ

ગુજરાતના સફળ બિઝનેસમેન ડૉ. ફારૂક પટેલ પાસેથી જાણો સફળતાના મંત્ર, SUCCESS તમારા કદમ ચૂમશે!

ડૉ. ફારૂક પટેલ ના સફળતાના મંત્રથી આજના યુવાનો ઘણું શીખી શકે છે. સફળતાએ તમારા જીવનમાં નિર્ધારિત લક્ષ્યોની સિદ્ધિ છે, પરંતુ નિષ્ફળતા પણ આ સફરમાં મહત્વનો ભાગ ભજવે છે. નિષ્ફળતા આપણને સમજવાની તક આપે છે કે શું કામ કર્યું અને શું નહીં. ડૉ. ફારુક ગુલામ પટેલની સંઘર્ષગાથા એ વાતનો પુરાવો છે કે આપણે આપણાં સપનાં પૂરાં…

Read More

ONGCમાં Ahmedabad, Mahesana, Vadodara અને Ankleshwarમાં બમ્પર નોકરીઓ, તમામ માહિતી જાણો

ગુજરાતમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ એપ્રેન્ટીસની ભરતીની સુવર્ણ તક આવી છે. ONGC સમગ્ર દેશમાં 2237 એપ્રેન્ટીસ જગ્યા ભરવા જઈ રહ્યું છે, જેમાં ગુજરાતમાં અમદાવાદ, અંકલેશ્વર, મહેસાણા અને વડોદરામાં જગ્યા છે. ONGC ભરતી 2024 માહિતી: સંસ્થા: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) પોસ્ટ: એપ્રેન્ટીસ કુલ જગ્યા: 2237…

Read More

હેલ્મેટ મામલે હાઇકોર્ટનું કડક વલણ,નોટિફિકેશન બહાર પાડ્યું

ગુજરાત હાઇકોર્ટમાં ટુ-વ્હિલર પર આવતા સ્ટાફ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. હેલ્મેટના નિયમો અને તેની અમલવારી અંગે હાઇકોર્ટ દ્વારા કડક વલણ અપનાવાયું છે. હાઇકોર્ટના કર્મચારીઓ અને અધિકારીઓ માટે રજીસ્ટ્રાર જનરલે નોટીફિકેશન બહાર પાડ્યું છે, જેમાં જણાવાયું છે કે ટુ-વ્હિલર પર આવતા દરેક સ્ટાફ મેમ્બર્સ અને પાછળ બેસતા વ્યકિતએ પણ હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે….

Read More

સુરતના દુષ્કર્મ કેસમાં બે આરોપીઓની ઓળખ, ત્રીજા આરોપી અંગે તપાસ જારી

દુષ્કર્મ કેસ  : વડોદરાના ભાયલી બાદ રાજ્યમાં એક બીજી શરમજનક ઘટના બનવી છે. સુરતના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામમાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસ ની ફરિયાદ નોંધાઈ છે. સગીરા તેના મિત્ર સાથે ગામની સીમમાં બેઠી હતી, ત્યારે ત્રણ નરાધમોએ આવીને દુષ્કર્મ આચર્યું. આરોપીઓએ સગીરા અને યુવક સાથે મારામારી કરી, યુવકને મારમારી કરીને ભાગવા પર…

Read More

ગુજરાતમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ,અરજદારોને પારાવાર મુશ્કેલી

  ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ :  રાજ્યમાં આરટીઓનું સર્વર ફરી એકવાર ટેકનિકલ કારણોસર ઠપ્પ થઇ ગયું છે જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલી ભોગવવી પડી છે.રાજ્યમાં આરટીઓનું સર્વર ફરી એકવાર ટેકનિકલ કારણોસર ઠપ્પ થઇ ગયું છે જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલી ભોગવવી પડી છે. ગુરુવારે ટેસ્ટ ટ્રેક બંધ રહેવા છતાં, આજ પણ તે ચાલતું નહોતું, અને…

Read More