
ગુજરાતમાં ભાજપે વોર્ડ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી, બે દિવસ સુધી જ ઉમેદવારી ફોર્મ સ્વીકારાશે
ભાજપે વોર્ડ પ્રમુખની ચૂંટણી – ગુજરાતમાં ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યના તમામ મહાનગરોમાં વોર્ડ અધ્યક્ષ માટેની પસંદગી પ્રક્રિયા આઠ અને નવાં તારીખે શનિવારે અને રવિવારે ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે.આ પ્રક્રિયા સાથે સંકળાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમો અને નીતિઓ જાહેર કરવામાં આવી છે. BJP દ્વારા વોર્ડ પ્રમુખની પસંદગી માટે ચોક્કસ…