
Aloo Cutlet: ઘરે બનાવો બજાર જેવા ક્રિસ્પી બટાકાના કટલેટ,આ રેસિપીથી
Aloo Cutlet: જો તમે સાંજની ચા સાથે કંઈક મસાલેદાર અને ક્રિસ્પી ખાવા માંગતા હો, તો બટાકાની કટલેટ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એક એવી વાનગી છે જે બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ખૂબ જ ગમે છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ, મસાલેદાર બટાકાની કટલેટ દરેક ઋતુમાં મજા બમણી કરે છે. ખાસ વાત એ છે કે…