Nitish Setu Controversy: ઉદ્ઘાટનના બીજા દિવસે RJD કાર્યકરોએ ફાડ્યાં PM મોદી અને નીતીશ કુમારનાં પોસ્ટર
Nitish Setu Controversyને કારણે બિહારના વૈશાલીમાં રાજકીય માહોલ ગરમાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 નવેમ્બરે નીતીશ સેતુનું ઉદ્ઘાટન કર્યા બાદ બીજા જ દિવસે પુલ પર લગાવવામાં આવેલા PM મોદી અને મુખ્યમંત્રી નીતીશ કુમારનાં બેનર-પોસ્ટર RJDના કાર્યકરોએ ફાડી નાખ્યાં હતાં. કાર્યકરોએ લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ઘટનાથી RJD અને…

