રાજકોટના રાજેશ વાગાડિયા કરશે ISS સાથે સીધો રેડિયો સંપર્ક, મેંગલુરુમાં લાઈવ નિદર્શન
Rajesh Vagadiya ISS Radio Contact દ્વારા રાજકોટના હેમ રેડિયો અને સેટેલાઈટ સંચાર નિષ્ણાત રાજેશ વાગાડિયા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) સાથે સીધો રેડિયો સંપર્ક સ્થાપિત કરવાનું જીવંત નિદર્શન રજૂ કરશે. કર્ણાટકના મેંગલુરુમાં 28 અને 29 નવેમ્બરે યોજાનારા હેમફેસ્ટ ઈન્ડિયા-2026માં તેઓ દેશ-વિદેશના હેમ રેડિયો ઓપરેટરો અને ટેકનોલોજી નિષ્ણાતો સમક્ષ આ ટેકનોલોજીનું પ્રદર્શન કરશે. પૃથ્વીથી આશરે 400 કિલોમીટર…

