
Bad cholesterol: સવારે ખાલી પેટે આ પાણી પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓગળી જશે! જાણો તેના વિશે
Bad cholesterol: હાઈ કોલેસ્ટ્રોલ કેટલું ખતરનાક હોઈ શકે છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેકનો સૌથી મોટો ખતરો રહે છે. તેથી, ઉચ્ચ કોલેસ્ટ્રોલને હળવાશથી ન લો. તમારી સહેજ પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. હાઈ કોલેસ્ટ્રોલને આહાર અને કેટલાક ઉપાયો દ્વારા પણ નિયંત્રિત કરી શકાય છે….