જુહાપુરામાં અમવા સંસ્થા અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો,અનેક લોકોએ સેવાનો લીધો લાભ!

અમવા સંસ્થા સતત મહિલાના વિકાસ અને સમાજને શિક્ષિત કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે.અમવા સંસ્થા મહિલાના સશક્તિકરણ સહિત સમાજના હિતમાં અનેક કાર્યક્રમ કરીને સમાજસેવા કરવાનો ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવી રહી છે. તા.26/2/2025નાં રોજ અમદાવાદ મુસ્લિમ વિમેન્સ એસોસિએશન-અમવા અને સંકલીતનગર અર્બન હેલ્થ સેન્ટર તરફ થી ફ્રી મેડિકલ કેમ્પ અમવા ,જુહાપુરામુકામે યોજાયો હતો જેમાં બાળકોની તપાસ ,આંખની તપાસ,જનરલ…

Read More