![ગુજરાતમાં HMPVનો પ્રથમ કેસ નોંધાયો! સરકારે જાહેર કરી માર્ગદર્શિકા,જાણો](https://gujaratsamay.com/wp-content/uploads/2025/01/3-8-400x250.jpg)
ગુજરાતમાં HMPVનો પ્રથમ કેસ નોંધાયો! સરકારે જાહેર કરી માર્ગદર્શિકા,જાણો
First case of HMPV registered in Gujarat – ચીનમાં ફેલાયેલી હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) એ વૈશ્વિક દહેશત મચાવી છે. ભારતના કર્ણાટક રાજ્યના બેંગલુરુમાં આ વાયરસના બે કેસોની પુષ્ટી ભારતની ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કરવામાં આવી છે. એવામાં ગુજરાતમાં પણ HMPVનો પ્રથમ કેસ નોંધાયો હોવાની જાણકારી મળી રહી છે. First case of HMPV registered…