
આજે વિશ્વ હૃદય દિવસ! જાણો ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ
વિશ્વ હૃદય દિવસ યુવાનોમાં પણ હૃદયરોગનું જોખમ વધી રહ્યું છે. અહેવાલો અનુસાર, 30 વર્ષથી ઓછી ઉંમરના લોકોને હૃદય રોગ સંબંધિત ગંભીર સમસ્યાઓ થવા લાગે છે, જે જીવલેણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, સ્વાસ્થ્ય નિષ્ણાતો હૃદય રોગના જોખમને ટાળવા માટે સાવચેતી રાખવાની ભલામણ કરે છે.કાર્ડિયોવેસ્ક્યુલર રોગોમાં સ્ટ્રોક, જન્મજાત હૃદયની ખામી, હાર્ટ એટેક, કાર્ડિયાક અરેસ્ટ, પેરીકાર્ડિયલ ફ્યુઝન,…