rain in Ranavav

ગુજરાતમાં જળબંબાકાર, ઠેર ઠેર પાણી જ પાણી, રાણાવાવમાં 9.5 ઇંચ વરસાદ

rain in Ranavav ગુજરાતમાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાઇ ગયું છે , અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાતંર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે પોરબંદર જિલ્લામાં ગઈકાલથી તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે. આજે…

Read More
rain in Tankara

ગુજરાતમાં મેઘતાંડવ, રાજ્યના 251 તાલુકામાં મૂશળધાર વરસાદ, સૌથી વધારે ટંકારામાં ખાબક્યો

rain in Tankara  ગુજરાતમાં ભારે વરસાદના લીધે જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે,અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદના લીધે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે ભારે વરસાદના લીધે એલર્ટ જાહેર કર્યું છે.ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્રસ્વરૂપ જોવા મળ્યું હતું. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધુ 14…

Read More
rainfall in Khergam

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં મૂશળધાર વરસાદ,સૌથી વધારે ખેરગામમાં 14 ઇંચ ખાબક્યો

 rainfall in Khergam   ગુજરાતમાં હવામાન વિભાગે  આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપી  છે. અહીં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ભય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.  ગુજરાતમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના ખેરગામમાં…

Read More
વરસાદની મહેર

ગુજરાતના 172 તાલુકામાં વરસાદની મહેર, સૌથી વધારે વાપીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો

વરસાદની મહેર:  રાજ્યમાં ચોમાસાની ઋતુનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. મેઘરાજાની શાહી સવારી અને તોફાની બેટિંગ અનેક જિલ્લામાં યથાવત જોવા મળી રહી છે. રાજ્યમાં ભારે વરસાદના લીધે અનેક નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાઇ ગયું છે. દક્ષિણ ગુજરાત અન સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો…

Read More
rain

ગુજરાતના 168 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધારે કલ્યાણપુરમાં સૌથી વધુ 11.48 ઈંચ ખાબક્યો

ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ ( gujarat rain ) જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 11.48 ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં…

Read More
સુરત વરસાદ

સુરતમાં ભારે વરસાદના લીધે જનજીવન પર માઠી અસર, અનેક વિસ્તારમાં પાણી ભરાયા

સુરત જિલ્લામાં (સુરત વરસાદ) ભારે  વરસાદથી ચારે તરફ પાણી પાણી થઇ ગયું છે. જિલ્લાના પલસાણા તાલુકામાં 4 ઇંચ વરસાદ થીજળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે..બલેશ્વર ખાતે આવેલી 32 ગંગા ખાડીમાં પૂરની સ્થિતિ જોવા મળી. ખાડીના પાણી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ફરી વળ્યા. નેશનલ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા અને હાઇવે પર આવવા 3થી…

Read More