ઇઝરાયેલ

હિઝબુલ્લાના હુમલાથી ઈઝરાયેલમાં ખળભળાટ, 4 વિદેશી મજૂરો સહિત 7 લોકોના મોત

ઇઝરાયેલ 8 ઓક્ટોબર, 2024 થી લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર ભીષણ હુમલાઓ કરી રહ્યું છે. દરમિયાન, હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર ભયાનક હુમલા કર્યા છે. જેમાં ઓછામાં ઓછા 7 ઈઝરાયેલના નાગરિકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. તાજેતરમાં જ હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર હુમલા તેજ કર્યા છે. ઈઝરાયેલના અધિકારીએ આ માહિતી આપી છે. તમામ લોકોની ઓળખ…

Read More
નસરાલ્લાહ

નસરાલ્લાહના ખાત્મા પછી હિઝબુલ્લાને મળ્યો નવો ચીફ , નઈમ કાસિમને સોંપાઇ કમાન!

ઇઝરાયેલે લેબનોનમાં સક્રિય ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહની કમર તોડી નાખી છે. આવી સ્થિતિમાં, હસન નસરાલ્લાહને ખતમ કર્યા પછી, હિઝબુલ્લાહને ફરી એકવાર નવો નેતા મળ્યો છે, નઇમ કાસિમને સંગઠનના નવા વડા તરીકે નિયુક્ત કર્યા છે. તે અગાઉ હિઝબુલ્લાહના ડેપ્યુટી સેક્રેટરી જનરલ હતા. હિઝબુલ્લાએ લેખિત નિવેદન જારી કરીને કહ્યું કે તેની શુરા કાઉન્સિલે સર્વસંમતિથી કાસિમ (71)ને ચૂંટ્યા છે….

Read More
નસરાલ્લાહ

ઇઝરાયેલે નસરાલ્લાહ બાદ હાશિમ સફીદ્દીનને પણ મોતને ઘાટ ઉતાર્યો!હિઝબુલ્લાહે પુષ્ટિ કરી!

હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહ ને માર્યા પછી, ઇઝરાયેલી સેનાએ થોડા દિવસોમાં જ હવાઈ હુમલામાં નવા હિઝબુલ્લાના વડા હાશિમ સફીદ્દીનને પણ મારી નાખ્યો. હાસિફ સફીદ્દીન જ્યારથી હિઝબુલ્લાના વડા બન્યા ત્યારથી તે ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. તે કોઈના સંપર્કમાં નહોતો. ઈઝરાયલી સેનાએ હવાઈ હુમલામાં તેની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ હિઝબુલ્લાહ અત્યાર સુધી આ…

Read More

લેબનોન પર ઇઝરાયેલનો મોટો હુમલો, 300 હિઝબુલ્લાહના ઠેકાણા પર એરસ્ટ્રાઇક

લેબનોન:  ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વધી રહ્યું છે. ઇઝરાયેલે સોમવારે લેબનોન પર મોટો હુમલો કર્યો હતો. ઇઝરાયેલની વાયુસેનાએ હિઝબુલ્લાહની 300 જગ્યાઓને નિશાન બનાવી છે. જેમાં 100 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દક્ષિણ લેબનોનમાં થયેલા હુમલામાં 400થી વધુ લોકો ઘાયલ થયા છે. હિઝબુલ્લાહના સ્થાનો પર બોમ્બ ધડાકા…

Read More