Ahmedabad Serial Blast Case Verdict

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો, 38 આતંકીઓને ફાંસીની સજા પર મહોર

Ahmedabad Serial Blast Case Verdict : અમદાવાદ: ૨૦૦૮ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ (Ahmedabad Serial Blast) કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપતા અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને યથાવત રાખી છે. દેશના ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે ૩૮ આરોપીઓને ફાંસી (Death Sentence) અને ૧૧ આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ (Life Imprisonment) ફટકારવાના નીચલી કોર્ટના…

Read More