India vs New Zealand 1st T20

India vs New Zealand 1st T20: ન્યૂઝીલેન્ડ સામે ભારતે 226 રનનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરી રચ્યો ઈતિહાસ, સંજુ સેમસનની શાનદાર ઈનિંગ

India vs New Zealand 1st T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝનો ગુરુવારથી રોમાંચક પ્રારંભ થયો છે. ક્રાઇસ્ટચર્ચના મેદાન પર રમાયેલી પ્રથમ મેચમાં જ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે 226 રનનો વિશાળ લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કરીને નવો ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ ભારતે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો સૌથી મોટો રન ચેઝ કરવાનો…

Read More