
Bhupendra Singh Zala Remand : ઠગબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર, તપાસમાં નવા ખુલાસાની શક્યતા
Bhupendra Singh Zala Remand : BZ ગ્રુપના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. CID ક્રાઈમની ટીમે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જ્યાં બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડની મંજૂરી આપવામાં આવી. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6 હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડને…