
મહેમદાવાદમાં નશીલા પદાર્થોની એન્ટ્રી! દેશી દારૂના એપીસેન્ટરમાં હવે ગાંજા-કોડેઇન સિરપનો પણ ધંધો?
મહેમદાવાદમાં નશીલા પદાર્થોની એન્ટ્રી- મહેમદાવાદ એક એવું શહેર જે દેશી દારૂના ગેરકાયદેસર કારોબારના એપીસેન્ટર તરીકે ઓળખાય છે, ત્યાં હવે નશીલા પદાર્થોની એન્ટ્રીએ ચિંતાનું મોજું ફેલાવ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં મહેમદાવાદ પોલીસ મથકે નશીલા પદાર્થો સંબંધિત બે કેસ નોંધાયા છે, જે શહેરના યુવાધનના ભવિષ્ય માટે ખતરાની ઘંટડી છે. દેશી દારૂની ફેક્ટરીઓ બોરીરોજીમાં આજેપણ ધમધમતી હોય તેમાં…