બાંગ્લાદેશે પાકિસ્તાનને ઘરઆંગણે બીજી ટેસ્ટમાં હરાવીને 2-0થી સીરિઝ જીતી

બાંગ્લાદેશે   પાકિસ્તાનને હરાવ્યું એ ઐતિહાસિક ક્ષણ હતી જે ક્યારેય ભૂલી શકાશે નહીં. અત્યાર સુધી મોટી ટીમો પાકિસ્તાનને તેમના ઘરે ખરાબ રીતે હરાવતી હતી, પરંતુ આજે બાંગ્લાદેશ જેવી નાની ટીમોએ પણ પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું છે. બાંગ્લાદેશ જેવી નાની ટીમો ક્રિકેટના આ ફોર્મેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતી નથી, પરંતુ તેમ છતાં તેણે પાકિસ્તાન સામેની ટેસ્ટ…

Read More
WI vs SA

વેસ્ટ ઇન્ડિઝે છેલ્લી T20 મેચમાં 8 વિકેટથી હરાવીને દક્ષિણ આફ્રિકાને 3-0થી કર્યો વ્હાઇટવોશ

WI vs SA:  દક્ષિણ આફ્રિકા સામે વેસ્ટ ઈન્ડિઝનું વધુ એક શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ત્રણ મેચની T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે દક્ષિણ આફ્રિકાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 8 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમે શ્રેણી 3-0થી કબજે કરી લીધી છે. શાઈ હોપ પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો. ત્રિનિદાદના બ્રાયન…

Read More
Jay Shah ICC President

જય શાહ બન્યા ICCના નવા અધ્યક્ષ,ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા મોટો ફેરફાર

Jay Shah ICC President ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈ પર લઈ ગયા બાદ જય શાહ આઈસીસી તરફ વળ્યા છે. ICCએ જય શાહને મોટી જવાબદારી સોંપી છે. જય શાહને આગામી બે વર્ષ માટે ICCના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ફેરફાર એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ICCની આગામી સૌથી મોટી ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાવાની છે. જય શાહે…

Read More

બાંગ્લાદેશે ટેસ્ટમાં પાકિસ્તાને 10 વિકેટથી હરાવીને રચ્યો ઇતિહાસ

BANGLADESH VS PAKISTAN:  25 વર્ષ બાદ બાંગ્લાદેશે ફરી એકવાર પાકિસ્તાન પર ઐતિહાસિક જીત નોંધાવી છે. બાંગ્લાદેશ, જેણે 1999 વર્લ્ડ કપમાં પહેલીવાર પાકિસ્તાનને ODI મેચમાં હરાવ્યું હતું, તેણે 25 વર્ષમાં પ્રથમ વખત આ ટીમ સામે ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો હતો, તે પણ તેની જ ધરતી પર. રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે પોતાની જોરદાર બેટિંગ…

Read More
ભારત-શ્રીલંકા

ભારત-શ્રીલંકાની પ્રથમ વન-ડેમાં ટાઇ પડી છંતા સુપર ઓવર કેમ ન રમાઇ,જાણો કારણ

ભારત -શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ અનિર્ણિત રહી. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભારત સામે 8 વિકેટે 230 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 230 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચ ટાઈ રહી હતી પરંતુ ટી20 મેચની જેમ આ મેચમાં કોઈ સુપર ઓવર થઈ નથી. આઈસીસીના નિયમોના કારણે આ…

Read More
IND vs SL

બીજી T20માં ભારતે શ્રીલંકાને સાત વિકેટથી હરાવીને સીરીઝ પણ જીતી

IND vs SL :   ભારતે બીજી T20 મેચમાં શ્રીલંકાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 7 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી જીતી લીધી હતી. વરસાદના કારણે વિક્ષેપિત મેચમાં ટીમ ઈન્ડિયાને 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે 6.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 81 રન બનાવીને જીતી લીધો હતો. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણીમાં 2-0ની…

Read More

ICC ટેસ્ટ રેન્કિંગમાં આ ખેલાડી ટોપ પર, ઇંગ્લેન્ડના હેરી બ્રુકે લગાવી મોટી છલાંગ, ત્રીજા સ્થાન પર પહોંચ્યો

ICC ટેસ્ટ રેન્કિંગ :   ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ બાદ ICC દ્વારા નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ ટેસ્ટમાં નંબર વન બેટ્સમેન બની શકે છે. પરંતુ તેઓ ઓછા માર્જિનથી ચૂકી ગયા. પરંતુ ચોક્કસપણે થયું કે ઈંગ્લેન્ડના હેરી…

Read More

એશિયા કપની લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી,સાત વિકેટે ભવ્ય વિજ્ય

મહિલા એશિયા કપ 2024માં ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતે શુક્રવારે તેની પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને દામ્બુલાના મેદાન પર 109 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને ભારતે 14.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના બંને ફિફ્ટી ચૂકી ગયા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે…

Read More