અયોધ્યા રામ મંદિરમાં આર્થિક ગેરરીતિ રોકવા નવો પ્લાન, સ્વતંત્ર CEO માટે પ્રસ્તાવ મૂકાયો!
RamMandirDonation : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ અને વ્યવસ્થાપન વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અંદરથી એક ખૂબ જ મોટા અને સનસનાટીપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર અહેવાલ અનુસાર, રામ મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા દાનમાં ચોરી અને આર્થિક ગેરરીતિઓના ગંભીર આક્ષેપો ઉઠ્યા બાદ રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા (Nripendra Misra) એ…

