India Post Recruitment

India Post Recruitment: ઇન્ડિયા પોસ્ટમાં ધોરણ 10 પાસ માટે નોકરીની સુર્વણ તક,આજે જ કરો અરજી!

India Post Recruitment -જો તમે ધોરણ 10 પાસ છો અને નોકરીની શોધમાં છો, તો આ સમાચાર તમારા માટે છે. ભારતીય પોસ્ટે ડ્રાઈવર પદ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. કુલ 25 ડ્રાઈવરની નિમણૂંક કરવી છે. પોસ્ટની વિગતો: સંસ્થા: ભારતીય પોસ્ટ પોસ્ટ: ડ્રાઈવર જગ્યા: 25 એપ્લિકેશન મોડ: ઑફલાઈન વય મર્યાદા: 56 વર્ષથી વધુ નહીં અરજી…

Read More

વક્ફ બોર્ડની સંસદીય સમિતિની બેઠકમાં હંગામો,ઓવૈસી સહિત 10 વિપક્ષી નેતાને કરાયા સસ્પેન્ડ

Parliamentary Committee of Waqf Board – વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠક દરમિયાન ઘણો હોબાળો થયો હતો. આ ઘટનાક્રમ બાદ વિપક્ષના 10 સાંસદોને શુક્રવારે એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કલ્યાણ બેનર્જી, મોહમ્મદ જાવેદ, એ રાજા, અસદુદ્દીન ઓવૈસી, નાસિર હુસૈન, મોહિબુલ્લાહ, એમ અબ્દુલ્લા, અરવિંદ સાવંત, નદીમુલ હક…

Read More

ભારતે ઇંગ્લેન્ડને પ્રથમ T20માં 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક બેટિંગ!

ભારતે પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લિશ ટીમે આપેલા 133 રનના લક્ષ્યને માત્ર 12.5 ઓવરમાં જ હાંસલ કરી લીધું હતું. અભિષેક શર્માએ તોફાની બેટિંગ કરી અને માત્ર 34 બોલમાં 79 રનની શાનદાર ઇનિંગ રમી. આ પહેલા ઈંગ્લેન્ડના બેટ્સમેનો સરળતાથી ભારતીય સ્પિનરો સામે ઝઝૂમી ગયા હતા અને સમગ્ર ટીમ માત્ર…

Read More

ICC Rankingમાં જસપ્રીત બુમરાહની બાદશાહત બરકરાર, જાડેજા પણ ટોપ પર!

Bumrah in ICC Ranking – ICC ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહનું શાસન યથાવત છે. બુમરાહ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં વિશ્વનો નંબર વન બોલર છે. આ સાથે જ ઓલરાઉન્ડરોની યાદીમાં રવિન્દ્ર જાડેજા પણ ટોપ પર છે. પાકિસ્તાનના બોલર નોમાન અલીને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં તેની શાનદાર બોલિંગનું ઈનામ મળ્યું છે અને તે ટોપ 10 બોલરોની યાદીમાં…

Read More

‘પુષ્પા 2’ના ડાયરેક્ટર સુકુમારના ઘરે ITના દરોડા,અધિકારીઓ તેમને એરપોર્ટથી લઇ ગયા!

IT raids director Sukumar’s house ‘ગેમ ચેન્જર’ના નિર્માતા દિલ રાજુના ઘરે ઈન્કમ ટેક્સના દરોડા બાદ હવે ‘પુષ્પા 2’ના ડિરેક્ટર સુકુમાર નિશાના પર આવ્યા છે. આવકવેરા વિભાગે બુધવારે 22 જાન્યુઆરીએ સુકુમારના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. સુકુમારને આ વિશે કોઈ જાણ ન હતી અને આશ્ચર્ય થયું. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે IT વિભાગે…

Read More

Mahakumbh 2025: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં કરશે શાહી સ્નાન!

Mahakumbh 2025 – હાલ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 8.81 કરોડથી વધુ શ્રદ્ધાળુ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ મહાકુંભમાં સ્નાન કરશે. 3 ફેબ્રુઆરીના રોજ તેઓ શાહી સ્નાન કરશે. આ દિવસે વસંત પંચમી છે અને મહાકુંભનું ચોથું શાહી સ્નાન થશે. મહાકુંભ દરમિયાન સંગમ સન્નાન કરવાથી…

Read More

Attack on Saif Ali Khan: સૈફ અલી ખાન પર હુમલો કરનાર છત્તીસગઢમાંથી ઝડપાયો,આકાશ નામનો શંકાશીલ પકડાયો!

Attack on Saif Ali Khan : છત્તીસગઢના દુર્ગથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસ દેશભરમાં જેની શોધ કરી રહી છે તે છરીધારી દુર્ગમાંથી ઝડપાઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે તે જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાં પકડાયો છે. શાલીમાર જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ મુંબઈથી કોલકાતા સુધી ચાલે છે. દુર્ગ આરપીએફ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. આરપીએફના ઇન્સ્પેક્ટર…

Read More

Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઇસ કેપ્ટન

Champions Trophy 2025 – ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન આવતા મહિને એટલે કે 19મી ફેબ્રુઆરીથી થવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી હાઇબ્રિડ મોડલ પર રમાશે જેના માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમ 20મી ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાને ગ્રુપ Aમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને…

Read More
8th Pay Commission Rules

8th Pay Commission Rules: શું 8મું પગાર પંચ લાગુ થતા DA અને DR 0 થઈ જશે? જાણો શું છે નિયમો!

8th Pay Commission Rules: કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત અંગે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મું પગાર પંચ લાગુ થતાં જ DA અને DR ઘટાડીને 0 કરી દેવામાં આવશે. કારણ કે 5મા પગાર…

Read More