Delhi Election 2025: ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 29 ઉમેદવારની બીજી યાદી જાહેર કરી

 Delhi Election 2025:   ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપની બીજી યાદીમાં કપિલ મિશ્રાનું નામ પણ સામેલ છે, તેમને કરવલ નગરથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે રાજ કરણ ખત્રીને નરેલાથી અને સૂર્ય પ્રકાશ ખત્રીને તિમારપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ગજેન્દ્ર દરાલને મુંડકાથી અને બજરંગ શુક્લાને કિરારી બેઠક પરથી મેદાનમાં…

Read More

Prime Minister Urban Housing Scheme : પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના 2.0 માટે ઓનલાઈન-ઓફલાઈન અરજી કેવી રીતે કરશો,જાણો

Prime Minister Urban Housing Scheme -આર્થિક રીતે નબળા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ EWS અને LIG શ્રેણીના લોકોને પ્રથમ મકાન બાંધવા અથવા ખરીદવા માટે સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ 1 કરોડ પરિવારોને લાભ મળશે. PMAY-U 2.0 માં રૂ. 2.50 લાખ સુધી આપવામાં આવશે. જાણો તમે…

Read More
Tiku Talsania suffered a heart attack

અભિનેતા ટીકુ તલસાનિયાને હાર્ટ એટેક આવ્યો! હાલત નાજુક, હોસ્પિટલમાં કરાયા દાખલ

Tiku Talsania suffered a heart attack :  પ્રખ્યાત ટીવી અને બોલિવૂડ એક્ટર ટીકુ તલસાનિયાની તબિયત અચાનક બગડી ગઈ છે. તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અહેવાલ છે કે અભિનેતાની તબિયત સારી ન હતી જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થવા પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે, પરંતુ તબીબો હજુ…

Read More

Snow Armor: હવે સૈનિકો માઈનસ 60 ડિગ્રીમાં કોઈપણ સમસ્યા વિના દેશની સુરક્ષા કરી શકશે,DRDOએ તૈયાર કર્યું ‘સ્નો આર્મર’

Snow Armor:  ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ સફળતાપૂર્વક ‘હિમ કવચ’ બહુ-સ્તરવાળી કપડાં સિસ્ટમ વિકસાવી છે, જે અત્યંત ઠંડા વાતાવરણમાં કામ કરતા સૈન્ય કર્મચારીઓને બચાવવા માટે બનાવવામાં આવી છે. +20°C થી -60°C સુધીના તાપમાનનો સામનો કરવા માટે રચાયેલ સ્નો આર્મર, તાજેતરમાં જ વાસ્તવિક ઓપરેશનલ પરિસ્થિતિઓમાં તમામ પરીક્ષણો પાસ કર્યા છે, જે ભારતની સંરક્ષણ ક્ષમતાઓમાં…

Read More
Controversial statement of Nitish Rane

ભાજપના ધારાસભ્યએ કહ્યું, અમે EVMથી ચૂંટણી જીત્યા…!

Controversial statement of Nitish Rane – મહારાષ્ટ્ર સરકારના મંત્રી નીતીશ રાણે તેમના કામો કરતા વિવાદાસ્પદ નિવેદનોને કારણે વધુ ચર્ચામાં રહે છે. ફરી એકવાર મંત્રીએ વિવાદિત નિવેદન આપ્યું છે. ઈવીએમ પર વિપક્ષના હુમલાના જવાબમાં તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. EVMના સંપૂર્ણ સ્વરૂપનું વર્ણન કરતાં રાણેએ કહ્યું કે ‘EVMનો અર્થ છે ‘દરેક મત મુલ્લાની વિરુદ્ધ છે’. શું…

Read More

5 people killed in Meerut: મેરઠમાં 3 બાળકીઓ સહિત 5 લોકોની કરાઇ હત્યા

 5 people killed in Meerut:  ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક જ પરિવારના 5 લોકોની હત્યાનો મામલો સામે આવ્યો છે. માર્યા ગયેલાઓમાં ત્રણ છોકરીઓનો સમાવેશ થાય છે. ઘરના પલંગની અંદરથી પરિવારના 5 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘરનો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો. પતિ-પત્નીના મૃતદેહ જમીન પર પડેલા મળી આવ્યા હતા. બેડ બોક્સમાં બે છોકરીઓના મૃતદેહ…

Read More

Kho Kho World Cup 2025 : ખો-ખો વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા

Kho Kho World Cup 2025 – ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા (KKFI) અને ઈન્ટરનેશનલ ખો-ખો ફેડરેશન (IKKF) એ આગામી ખો-ખો વર્લ્ડ કપ 2025 માટે ભારતીય પુરુષ ટીમ અને મહિલા ટીમોની જાહેરાત કરી છે. ખો-ખો વર્લ્ડ કપ 13 થી 19 જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાશે. આ ઈવેન્ટની પ્રથમ આવૃત્તિમાં 20 પુરુષ ટીમો અને…

Read More

Bank of Baroda job: બેંક ઓફ બરોડા બેંકમાં વિવિધ પદો માટે નોકરીની જાહેરાત,આજે જ કરો અરજી!

Bank of Baroda job: અત્યારે વિવિધ બેંકોમાં નોકરીઓ માટે બમ્પર ભરતી કરવામાં આવી રહી છે. બેંક ઓફ બરોડાએ પણ વિવિધ પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડી છે, જેમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની કુલ 1267 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. બેંકે લાયક અને રસ ધરાવતા ઉમેદવારોને ઓનલાઇન અરજીઓ મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. Bank of Baroda job: બેંક…

Read More

BJPના મંદિર સેલના ઘણા ધર્મગુરૂ AAPમાં જોડાયા, કેજરીવાલ ‘સનાતન સેવા સમિતિ’ બનાવશે!

Sanatan Seva Samiti – દિલ્હી ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. AAPએ બીજેપીના દિલ્હી મંદિર સેલ યુનિટમાં સેંઘ મારી છે . પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે ઘણા ધાર્મિક નેતાઓને આમ આદમી પાર્ટીની સદસ્યતા મેળવીને અને તેમને ભગવા ગમછા પહેરાવીને આવકાર્યા હતા.AAPએ જાહેરાત કરી છે કે તે આજે સનાતન સેવા સમિતિ શરૂ…

Read More

દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન,આ તારીખે પરિણામ આવશે

Delhi Election – વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ રાજધાની દિલ્હીમાં પણ ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. દિલ્હીમાં 70  વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થશે. દિલ્હીમાં આવતા મહિને 5 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે મત ગણતરી 3 દિવસ પછી 8 ફેબ્રુઆરી (શનિવાર)ના રોજ થશે. Delhi Election- રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત પીસીમાં ચૂંટણી પંચે…

Read More