Baby john માટે વરુણ ધવન એ લીધી કરિયરની સૌથી વધુ ફી,સલમાન ખાનનો પણ છે કેમિયા રોલ!

Baby john ફિલ્મમાં વરુણ ધવન પહેલી વખત સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશ સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં વામિકા ગબ્બી પણ છે. તો ચાલો જાણીએ વરુણ ધવને ફિલ્મ માટે કેટલો ચાર્જ લીધો છે.વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ બેબી જોનને લઈ ચાહકોમાં અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખુદ વરુણ ધવન આ ફિલ્મની આખી ટીમ સાથે પ્રમોશનમાં…

Read More
Pushing incident in Parliament

સંસદમાં ધક્કામુક્કી કાંડમાં ભાજપ-કોંગ્રેસ આમને સામને, FIR નોંધાવવા પહોંચ્યા પોલીસ સ્ટેશન!

Pushing incident in Parliament – સંસદ સંકુલમાં ધક્કામુક્કી અને ધક્કા ખાવાની ઘટનાઓ વધી રહી છે. હવે આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ભાજપના 3 સાંસદ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. બાંસુરી સ્વરાજ, અનુરાગ ઠાકુર અને હેમાંગ જોશી ફરિયાદ અરજી લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ મહિલા સાંસદો પણ…

Read More
One Nation One Election

વન નેશન વન ઇલેક્શન માટે JPCની રચના, પ્રિયંકા ગાંધી સહિત આ નેતાઓ કમિટીમાં સામેલ

વન નેશન વન ઇલેક્શન બિલની વિગતવાર સમીક્ષા માટે રચાયેલી JPCના સભ્યો કોણ હશે? આ અંગે સભ્યોના નામ બહાર આવ્યા છે. પીપી ચૌધરી જેપીસીના અધ્યક્ષ રહેશે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધી, અનુરાગ ઠાકુર સહિત 31 સભ્યો પણ બનાવવામાં આવ્યા છે, જેમાં રાજ્યસભાના સાંસદો પણ સામેલ છે. ચાલો જાણીએ જેપીસીમાં કોના નામ સામેલ છે? વન નેશન વન ઇલેક્શન…

Read More
Boat accident near Gateway of India

મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બોટ પલટી જતા 13 લોકોના મોત

Boat accident near Gateway of India-  ગેટવે ઓફ ઈન્ડિયાથી મુંબઈના એલિફન્ટા ટાપુ પર  મુસાફરોને લઈ જતી બોટ બુધવારે નેવીની બોટ સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી. મળતી માહિતી મુજબ નેવીની એક સ્પીડ બોટ પેસેન્જર જહાજ સાથે અથડાઈ હતી. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બોટ પાણીમાં ડૂબતી જોવા મળી રહી છે. વીડિયોમાં લાઈફ…

Read More
Job opportunity for ITI pass in OPAL

ONGCની સબસીડિઅરી OPALમાં ITI પાસ ઉમેદવારો માટે નોકરીની સુર્વણ તક, જાણો તમામ માહિતી!

  Job opportunity for ITI pass in OPAL – આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે ઓએનજીસીની સબસીડિઅરી કંપની ONGC પેટ્રો એડીશન્સ લિમિટેડ (OPAL) દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. OPAL વિવિધ ટેકનિકલ ટ્રેડ્સમાં એપ્રેન્ટીસ પોસ્ટ્સ માટે ઉમેદવારોની શોધમાં છે. આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, અને પસંદગી માટે કડક પ્રક્રિયા રહેશે. OPAL ભરતી માટે…

Read More

ભારતના દિગ્ગજ સ્પિનર અશ્વિને નિવૃતિની કરી જાહેરાત,ઇન્ડિયાની ટીમને ફટકો!

Spinner Ashwin announces retirement :- હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝ રમાઈ રહી છે. ત્રીજી મેચ પૂર્ણ થઈ ગઈ છે અને શ્રેણીમાં હજુ બે મેચ બાકી છે. આ દરમિયાન એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓમાંથી એક રવિચંદ્રન અશ્વિને અચાનક નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાની ઘણી મોટી…

Read More

પાકિસ્તાનની શરણાગતિનો 1971નો ફોટો ક્યાં ગયો? જાણો

Pakistan’s surrender –  સોમવારે, બાંગ્લાદેશ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની શરણાગતિ દર્શાવતી પેઇન્ટિંગને લઈને સાઉથ બ્લોકમાં આર્મી ચીફની લાઉન્જમાં વિવાદ થયો હતો. પ્રિયંકા ગાંધી સહિત ઘણા વિપક્ષી નેતાઓએ આ પેઈન્ટિંગને ‘સેમી-લેજન્ડરી’ પેઈન્ટિંગ સાથે બદલવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. જો કે હવે ભારતીય સેનાએ આ પેઈન્ટીંગને લઈને સ્પષ્ટતા કરી છે કે 1971ના યુદ્ધની પેઈન્ટીંગ હટાવવામાં આવી નથી,…

Read More
Priyanka Gandhi praised in Pakistan

પાકિસ્તાનમાં પ્રિયંકા ગાંધીની થઇ આ કારણથી પ્રશંસા,જાણો

Priyanka Gandhi praised in Pakistan – વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાની પેલેસ્ટાઈન લખેલી બેગની પાકિસ્તાનમાં પણ ચર્ચા થઈ રહી છે. અહેવાલ છે કે પાકિસ્તાન સરકારના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને ભારતીય સાંસદના વખાણ કર્યા છે. તેણે તો ત્યાં સુધી કહ્યું કે પાકિસ્તાનની સંસદમાં આવી હિંમત કોઈ બતાવી શકે નહીં. પ્રિયંકા ગાંધીની બેગને લઈને ભારતમાં રાજકીય…

Read More
SBI Clerk Job Recruitment

SBIમાં ક્લાર્કની બમ્પર ભરતીની મોટી જાહેરાત, જાણો નોકરીની તમામ માહિતી

SBI Clerk Job Recruitment –   દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ક્લાર્ક માટે મોટી ભરતીની જાહેરાત કરી છે. હા, SBI ક્લાર્ક ભરતી 2024 ની સૂચના બહાર પાડવામાં આવી છે. સત્તાવાર સૂચના સાથે, IBPS એ SBI જુનિયર એસોસિયેટ SBI JA ક્લાર્ક માટે અરજી પ્રક્રિયા પણ શરૂ કરી છે.SBI ક્લાર્ક 2024 માટે અરજી…

Read More
'The Sabarmati Report' screening stopped in JNU

JNUમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ સ્ક્રીનિંગ બંધ કરવામાં આવી,પોસ્ટપ પણ ફાડ્યા

The Sabarmati Report’ screening stopped in JNU-   જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ પ્રદર્શિત કરવામાં આવી રહી હતી, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓના વિરોધ બાદ સ્ક્રીનિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ફિલ્મના પોસ્ટર ફાડી નાખ્યા હતા. તમને જણાવી દઈએ કે આ…

Read More