ભારતીય સેનાનું મોટું નિવેદન,પાકિસ્તાન સાથે લડવું લક્ષ્ચ નથી,આતંકવાદીઓ નિશાના પર!
Operation Sindoor- જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ હવાઈ હુમલા પછી, સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ‘ઓપરેશન સિંદૂર’નો ઉદ્દેશ્ય ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતનો હુમલો…

