
જમ્મુમાં LoC નજીક પાકિસ્તાની ગોળીબારમાં BSFનો જવાન શહીદ,સાત ઘાયલ
BSFનો જવાન શહીદ – જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં એક બીએસએફ જવાન શહીદ થયો હતો અને સાત અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના આરએસ પુરા સેક્ટરમાં બની હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝે આગળથી બહાદુરીથી નેતૃત્વ કર્યું અને સર્વોચ્ચ બલિદાન આપ્યું. DG BSF and…