Tata Sons Listing

Tata Sons Listing: RBIનો સ્પષ્ટ સંદેશ, ટાટા સન્સે શેરબજારમાં લિસ્ટિંગ કરાવવું પડશે

Tata Sons Listing મુદ્દે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ટાટા સન્સને અપર લેયર નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC-UL) માટેના તમામ નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમાં શેરબજારમાં લિસ્ટિંગ કરવાની શરતનો પણ સમાવેશ થાય છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, RBIએ 16 નવેમ્બરે ટાટા સન્સના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO)ને પત્ર મોકલીને આ સ્પષ્ટતા કરી હતી. ટાટા સન્સે 6…

Read More