Iran threatens Israel

ઈઝરાયેલે ‘ભયાનક ભૂલ’ કરી છે: આયાતોલ્લા ખામેનીના સોશિયલ મીડિયા પરથી ચેતવણી

Iran threatens Israel : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત જોખમી વળાંક પર પહોંચ્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનીના સોશિયલ એકાઉન્ટ પરથી  ઈઝરાયેલને સીધી અને ગંભીર ચેતવણી આપી છે. ખામેનીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી કરવામાં આવેલી એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઈઝરાયેલે ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરીને એક ‘ભયાનક ભૂલ’…

Read More
Trump on Iran Leadership

ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાનના નેતૃત્વ પર મોટું નિવેદન,ખામેનીનો પુત્ર અમને મંજૂર નથી

Trump on Iran Leadership અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ભવિષ્ય અને તેના નેતૃત્વને લઈને અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઈરાનનું આગામી નેતૃત્વ કોણ સંભાળશે તે નક્કી કરવામાં અમેરિકાનો પણ મહત્વનો મત હોવો જોઈએ. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ટ્રમ્પના આ નિવેદને રાજકીય જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. Trump…

Read More
Esmail Qaani

કોણ છે Esmail Qaani ? ખામેનીની હત્યા કરવામાં ભજવી મુખ્ય ભૂમિકા!

Esmail Qaani ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખૌમેનીની હત્યા બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આ બધાની વચ્ચે એક નામ ફરીથી ચર્ચામાં આવ્યું છે – ઈસ્માઈલ કાની. ઈરાનની કુદ્સ ફોર્સના આ કમાન્ડરને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. શું તે એક કુશળ કમાન્ડર છે કે પછી કોઈ ડબલ એજન્ટ? તેના જીવિત હોવા…

Read More

અમેરિકી સબમરીને ઈરાનનું યુદ્ધજહાજ IRIS Dena ડૂબાડ્યું, 90 સૈનિકોના મોત!

IRIS Dena Sunk: હિંદ મહાસાગરમાં ચાલી રહેલા ‘મિલન’ (MILAN) નૌકા સૈન્ય અભ્યાસ દરમિયાન એક અત્યંત ગંભીર ઘટના બની છે. અમેરિકી નૌસેનાની સબમરીને ઈરાનના અદ્યતન યુદ્ધ જહાજ IRIS Dena ને ટોર્પીડો હુમલા દ્વારા સમુદ્રમાં ડૂબાડી દીધું હોવાનો અહેવાલ છે. આ હુમલાએ પશ્ચિમી એશિયામાં ચાલી રહેલા તણાવને હવે સમુદ્રની મધ્યમાં પહોંચાડી દીધો છે. https://t.co/PiqQpVIrMu pic.twitter.com/Wc1e0B0um7 — Department…

Read More
Bondi Beach

ઓસ્ટ્રેલિયામાં સિડનીના Bondi Beach પર હનુક્કાહ તહેવાર દરમિયાન ગોળીબાર,10 લોકોના મોત

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના પ્રખ્યાત બોન્ડી બીચ (Bondi Beach) વિસ્તારમાં યહૂદીઓના મહત્વપૂર્ણ તહેવાર હનુક્કાહ (Hanukkah – રોશનીનો તહેવાર) દરમિયાન એક ગંભીર ઘટના બની હતી. તારીખ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રાત્રે, આ વિસ્તારમાં ગોળીબાર (Firing)ની ઘટનાથી ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યા છે.  ઘટના યહૂદી સમુદાયના સભ્યો તહેવારની ઉજવણી કરી…

Read More

બાંગ્લાદેશમાં હવે સેનાનું રાજ, PM શેખ હસીનાએ રાજીનામું આપી દેશ છોડયું!

બાંગ્લાદેશ ફરી એકવાર અનામતની આગમાં બળી ગયું છે. ઘણી જગ્યાએથી હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી રહી છે. સિરાજગંજના ઇનાયતપુર પોલીસ સ્ટેશનમાં પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને આગ લગાવી દીધી. પોલીસ સ્ટેશનમાં લાગેલી આગમાં 13 પોલીસકર્મીઓના મોત થયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બપોરના સમયે એક સાથે હજારો દેખાવકારોએ ઇનાયતપુર પોલીસ સ્ટેશન પર હુમલો…

Read More