Iran Nuclear Plant Attack :

Iran Nuclear Plant Attack : ઈઝરાયેલનો ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો, IRGC કમાન્ડરે આપી ખુલ્લી ધમકી

Iran Nuclear Plant Attack :  અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સામેની સૈન્ય કાર્યવાહી વધુ તેજ બની છે. ઈઝરાયેલે તેહરાન સામે પોતાના અભિયાનને વેગ આપતા ઈરાનના બે મહત્વના ન્યુક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો કર્યો છે. આ હુમલા બાદ ઈરાનની સેના (IRGC) એ કડક ચેતવણી આપતા અમેરિકા અને ઈઝરાયેલની ઔદ્યોગિક કંપનીઓના કર્મચારીઓને તાત્કાલિક કાર્યસ્થળ છોડી દેવા જણાવ્યું…

Read More

તુર્કી અને ઓમાન હુમલાઓમાં ઈરાનનો કોઈ હાથ નથી: સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ તોડ્યું મૌન

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ મોજતબા ખામેની એ શુક્રવારે ફારસી નવા વર્ષના અવસરે એક વીડિયો સંદેશ જાહેર કરીને મોટી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે તુર્કિયે અને ઓમાનમાં થયેલા હુમલાઓમાં ઈરાન અથવા ઈરાની સશસ્ત્ર દળોની કોઈ જ ભૂમિકા નથી. આ સાથે જ તેમણે આ હુમલાઓને પાડોશી દેશો વચ્ચે તિરાડ પાડવાનું ષડયંત્ર ગણાવીને દુશ્મનોને જડબાતોડ જવાબ…

Read More
PM Modi UAE President

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે PM મોદીની UAE ના રાષ્ટ્રપતિ સાથે વાતચીત, હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ચર્ચા

PM Modi UAE President :  પશ્ચિમ એશિયા (Middle East) માં ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે વૈશ્વિક સ્તરે વર્તાઈ રહી છે. આ વધતા તણાવ વચ્ચે ભારત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે ફોન પર વિગતવાર વાતચીત…

Read More

MEA statement on Hormuz : હોર્મુઝમાં યુદ્ધપોત તૈનાત કરવાની ટ્રમ્પની અપીલ પર ભારતે આપ્યો સ્પષ્ટ જવાબ!

MEA statement on Hormuz : પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે વૈશ્વિક સ્તરે દેખાઈ રહી છે. તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન, જાપાન અને બ્રિટન સહિતના દેશોને અપીલ કરી હતી કે તેઓ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) માં પોતાના યુદ્ધપોત મોકલે, જેથી આ મહત્વપૂર્ણ જળમાર્ગને સુરક્ષિત…

Read More

ઇરાનની મિસાઇલોથી ઇઝરાયેલને બચાવવા અમેરિકા મેદાનમાં, મિસાઇલો તોડી પાડવામાં મદદ!

iran-israel war  – ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના ભારે તણાવ વચ્ચે, ઇરાને મોટા પાયે બદલો લીધો છે. ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, ઇરાને ઇઝરાયલ પર મોટી સંખ્યામાં બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. ઇરાની મીડિયાએ દાવો કર્યો છે કે ઇઝરાયલના વિવિધ શહેરો તરફ 100 થી વધુ મિસાઇલો છોડવામાં આવી હતી. આ હુમલા પછી, ઇઝરાયલમાં હવાઈ હુમલાના સાયરન…

Read More

ઈરાને બેલિસ્ટિક મિસાઈલથી ઇઝરાયેલ પર કર્યો હુમલો, જેરુસલેમ અને તેલ અવીવમાં વિસ્ફોટ

iran-israel war – ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના ભારે તણાવ વચ્ચે, ઇરાને મોટા પાયે બદલો લીધો છે. ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, ઇરાને ઇઝરાયલ પર મોટી સંખ્યામાં બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. ઇરાની મીડિયાએ દાવો કર્યો છે કે ઇઝરાયલના વિવિધ શહેરો તરફ 100 થી વધુ મિસાઇલો છોડવામાં આવી હતી. આ હુમલા પછી, ઇઝરાયલમાં હવાઈ હુમલાના સાયરન…

Read More

ઈરાનના હુમલા બાદ બંકરમાં છુપાયા નેતન્યાહુ અને મંત્રીઓ!

ઈરાનના હુમલા: લેબનોનમાં ઈઝરાયેલની સેનાના હુમલા વચ્ચે ઈરાને ઈઝરાયેલ પર મોટો હવાઈ હુમલો કર્યો છે. ઈરાને ઈઝરાયેલની ધરતી પર ઓછામાં ઓછી 150 મિસાઈલો છોડી હતી. આ હુમલો અત્યંત ભયાનક હતો અને સર્વત્ર ઇઝરાયલીઓમાં આક્રોશ ફેલાયો હતો. IDFએ લોકોને સલામત સ્થળે ખસી જવાનો આદેશ પણ આપ્યો છે. લોકોને શેલ્ટર હોમમાં આશરો લેવો પડ્યો હતો. હુમલા બાદ ઈરાને…

Read More