
ઈરાનના રાષ્ટ્રપતિએ PM મોદીને ફોન કર્યો,આતંકવાદને લઇને થઇ વાતચીત!
ઈરાનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને ફોન કર્યો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલો થયો હતો જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે, જ્યારે વિશ્વભરના દેશો આ હુમલાની નિંદા કરી રહ્યા છે અને દુઃખની આ ઘડીમાં ભારત સાથે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. આ સંબંધમાં ઈરાનના રાષ્ટ્રપતિ…