અમેરિકી સબમરીને ઈરાનનું યુદ્ધજહાજ IRIS Dena ડૂબાડ્યું, 90 સૈનિકોના મોત!

IRIS Dena Sunk: હિંદ મહાસાગરમાં ચાલી રહેલા ‘મિલન’ (MILAN) નૌકા સૈન્ય અભ્યાસ દરમિયાન એક અત્યંત ગંભીર ઘટના બની છે. અમેરિકી નૌસેનાની સબમરીને ઈરાનના અદ્યતન યુદ્ધ જહાજ IRIS Dena ને ટોર્પીડો હુમલા દ્વારા સમુદ્રમાં ડૂબાડી દીધું હોવાનો અહેવાલ છે. આ હુમલાએ પશ્ચિમી એશિયામાં ચાલી રહેલા તણાવને હવે સમુદ્રની મધ્યમાં પહોંચાડી દીધો છે. https://t.co/PiqQpVIrMu pic.twitter.com/Wc1e0B0um7 — Department…

Read More
US Kurdish militias:

ઈરાન સામે મોટા લશ્કરી ઓપરેશનની તૈયારી? અમેરિકા અને કુર્દિશ વિદ્રોહીઓ વચ્ચે ગુપ્ત મંત્રણા

US Kurdish militias: મધ્ય પૂર્વમાં યુદ્ધનું સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, એક મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે જેમાં ઈરાની કુર્દિશ વિદ્રોહી જૂથો (Kurdish militias) અને અમેરિકા વચ્ચે ઈરાન પર સંભવિત લશ્કરી કાર્યવાહી અંગે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. આ ગુપ્ત મંત્રણાઓથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા પશ્ચિમી ઈરાનમાં એક મોટા સૈન્ય…

Read More
NATO Iran Conflict:

NATO Iran Conflict: નાટો ચીફ માર્ક રૂટ્ટે આપ્યું મોટું નિવેદન, ‘અમે ઈરાન સામે યુદ્ધ નહીં લડીએ’

NATO Iran Conflict: મધ્ય પૂર્વમાં (Middle East) ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા સૈન્ય સંઘર્ષની વચ્ચે પશ્ચિમી દેશોના સૈન્ય સંગઠન નાટો (NATO) એ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. નાટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટ્ટે (Mark Rutte) એ એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છે કે, નાટો ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં સીધી રીતે સામેલ થશે નહીં. આ નિવેદન…

Read More
Iran Israel War:

Iran Israel War: ટ્રમ્પની ઇરાનને ધમકી, ખેલ અભી શરુ હુઆ હૈ…હવે થશે મોટો હુમલો!

Iran Israel War: મધ્ય પૂર્વ (Middle East) માં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ઈરાન (Iran) પર અમેરિકા (USA) અને ઈઝરાયેલ (Israel) ના સંયુક્ત સૈન્ય હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા એક અત્યંત મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ઈરાન પર હજુ પ્રહારની એક મોટી…

Read More
US attack blueprint on Iran

અમેરિકાનો ઈરાન પર હુમલો કરવાની બ્લુપ્રિન્ટ તૈયાર! મહાયુદ્વના એંધાણ!

US attack blueprint on Iran: મધ્ય પૂર્વ [Middle East] માં વધતા તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાન [Iran] વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી આક્રમક સૈન્ય વ્યૂહરચના તૈયાર કરી હોવાના અહેવાલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પેન્ટાગોન [Pentagon] દ્વારા ઈરાનના ટોચના નેતાઓ અને વ્યૂહાત્મક સ્થાનોને નિશાન બનાવવા માટે એક સંપૂર્ણ બ્લુપ્રિન્ટ [Blueprint] તૈયાર કરવામાં આવી છે. US attack blueprint on…

Read More
Iran America Tension

Iran America Tension: અમેરિકા સાથે યુદ્ધની આશંકા વચ્ચે ઈરાનમાં પ્રચંડ ધડાકો: તેહરાનમાં ધુમાડાના ગોટેગોટા

Iran America Tension: અમેરિકા અને ઈઝરાયેલ સાથે વધતા તણાવ વચ્ચે ઈરાનના તેહરાન પ્રાંતમાં એક જોરદાર વિસ્ફોટની ઘટના સામે આવી છે. તેહરાનના પારંદ શહેરમાં એક બહુમાળી ઈમારતમાં થયેલા આ ધડાકા બાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જોકે, ઈરાની સત્તાવાળાઓએ આ ઘટના પાછળ કોઈ બાહ્ય હુમલાનો ઈનકાર કર્યો છે અને તેને નદી કિનારે લાગેલી આગ…

Read More
Gujarati Kidnapped Tehran

ઓસ્ટ્રેલિયા જતાં ચાર ગુજરાતીઓનું ઈરાનના તેહરાનમાં અપહરણ, ₹2 કરોડની ખંડણી માંગી

 Gujarati Kidnapped Tehran: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચાર લોકોનું ઈરાન (Iran) ની રાજધાની તેહરાન (Tehran) માં અપહરણ (Kidnapped) કરવામાં આવ્યું છે. માણસા તાલુકાના બાપુપુરા ગામના ત્રણ સભ્યો (એક દંપતી સહિત) અને બદપુરા ગામના એક વ્યક્તિ એમ કુલ ચાર ગુજરાતીઓનું અપહરણ થતા તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.  Gujarati Kidnapped Tehran: ઓસ્ટ્રેલિયા (Australia) જવા નીકળેલા…

Read More

Iran-Israel ceasefire: સીઝફાયરન તોડતા ટ્રમ્પે ઇઝરાયલને ચેતવણી આપી,ઇરાનથી પણ નાખુશ!

Iran-Israel ceasefire: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મોટું નિવેદન બહાર આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન અને ઈઝરાયલ બંનેએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે ખાસ કરીને ઈઝરાયલની ટીકા કરતા કહ્યું કે યુદ્ધવિરામ પછી તરત જ તેણે આટલો મોટો હુમલો ન કરવો જોઈએ. ટ્રમ્પે કડક શબ્દોમાં કહ્યું, “ઈઝરાયલ, તે…

Read More

ઈરાને કતાર અને ઇરાકમાં અમેરિકન બેઝ પર મિસાઇલથી કર્યો હુમલો

અમેરિકન બેઝ પર હુમલો: ઈરાને કતારમાં અમેરિકન ઠેકાણાઓ પર 6 મિસાઈલ છોડી છે. AXIOS રિપોર્ટરે એક ઈઝરાયલી અધિકારીને ટાંકીને આ દાવો કર્યો છે. આ હુમલાને ઈરાનના અમેરિકા સામે બદલો લેવા તરીકે જોવામાં આવી રહ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે, ખાસ કરીને ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર અમેરિકાના હવાઈ હુમલા પછી.યુએસ લશ્કરી…

Read More

Israel-Iran War: ઈરાનના 6 એરપોર્ટ પર ઇઝરાયેલની એરસ્ટ્રાઇક,15 લશ્કરી વિમાનો અને હેલિકોપ્ટર તબાહ

Israel-Iran War: સોમવાર (23 જૂન) એ ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો 11મો દિવસ છે. રવિવારે (22 જૂન) મોડી રાત્રે ઈરાનના શાહરુદમાં ઈઝરાયલી વાયુસેનાએ બેલિસ્ટિક મિસાઈલ એન્જિન ફેક્ટરી પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં ઘણા એન્જિન બનાવતા મશીનો અને આવશ્યક સાધનોનો નાશ થયો હતો. ઈઝરાયલે તેહરાન, કરમાનશાહ અને હમાદાનમાં પણ હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકા ઈરાનમાં 3 પરમાણુ મથકો…

Read More