
ઇરાનમાં ઘૂસીને મોસાદે હમાસના ટોપ લીડર ઈસ્માઈલ હાનિયાની કરી હત્યા
Ismail Haniya : હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની( Ismail Haniya) ઈરાનની રાજધાની તેહરાનમાં હત્યા કરવામાં આવી છે. ઈરાનના સરકારી મીડિયા અને ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા મંગળવારે આ માહિતી આપવામાં આવી હતી. તે જાણીતું છે કે ગયા વર્ષે હુમલા બાદ ઇઝરાયલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જો કે ઈઝરાયેલે ન તો આ હુમલાની…