યાહ્યા સિનવારના મોત બાદ હમાસે કર્યો નેતન્યાહુના નિવાસસ્થાન પર કર્યો ડ્રોનથી હુમલા

હમાસ ચીફ યાહ્યા સિનવાર ના મોતના 72 કલાક બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવાસસ્થાન પર ડ્રોન હુમલાના સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. ઈઝરાયેલ સરકારે કહ્યું કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવાસસ્થાન તરફ શનિવારે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ સમગ્ર ઈઝરાયેલમાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં નેતન્યાહુ બહુ ઓછા બચ્યા હતા. આ…

Read More
ઇરાને

ઇરાને હવે અમેરિકાને આપી ચેતવણી, ઇઝરાયેલથી સેનાને દૂર રાખો!

  ઇરાને:  ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ઇરાને રવિવારે અમેરિકાને મોટી ચેતવણી આપી છે. ઈરાને અમેરિકાને પોતાની સેનાને ઈઝરાયેલથી દૂર રાખવા કહ્યું હતું. ઈરાનની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા ઈઝરાયેલને તેની એક ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ સિસ્ટમ મોકલી શકે છે. આ સિસ્ટમ THAAD તરીકે…

Read More

ઇઝરાયેલે ઇરાનને આપ્યો કરારો જબાબ, પરમાણુ પ્લાન્ટ હવે જોખમમાં!

ઈરાન ના જોરદાર મિસાઈલ હુમલાનો ઈઝરાયેલે જડબાતોડ જવાબ આપ્યો છે. આ વખતે હુમલો ન તો આકાશમાંથી થયો કે ન તો જમીન પરથી, ન તો મિસાઈલ કે રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ આ વખતે ઈઝરાયેલે સૌથી ખતરનાક સાઈબર હુમલો કર્યો છે. પીએમ નેતન્યાહુના નિર્દેશ પર ઇઝરાયલના નિષ્ણાતોએ તેમના જ દેશમાં કરેલા આવા હુમલાથી ઈરાનની કમર તૂટી…

Read More

ઇઝરાયેલ ઇરાન પર મોટો હુમલો કરવાની ફિરાકમાં, પરમાણુ બોમ્બ બનાવવાની તૈયારીમાં!

ઈઝરાયલ અને ઇરાન વચ્ચે તાજેતરમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ ઈઝરાયલને કહ્યું છે કે તે લેબનોનમાં ગાઝા જેવી સૈન્ય કાર્યવાહીથી બચે. અમેરિકાએ પોતાના સહયોગી ઈઝરાયેલને આ સલાહ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવેદન બાદ આપી છે જેમાં તેમણે કહ્યું હતું કે ઇરાન ને પેલેસ્ટાઈનીઓ સાથે જે રીતે બરબાદીનો સામનો કરવો પડી શકે છે. દરમિયાન એવી માહિતી…

Read More
ઇઝરાયેલની સેના

ઇઝરાયેલની સેનાએ લેબનોનમાં ફરી આતંક મચાવ્યો, 60 મિનિટમાં હિઝબુલ્લાના 120 ઠેકાણાઓને નષ્ટ કર્યા

ઇઝરાયેલની સેના લેબનોન અને ગાઝામાં હિઝબુલ્લાહ અને હમાસ સામે યુદ્ધ ચાલુ રાખે છે. થોડા દિવસો પહેલા, ઇઝરાયેલી સેનાએ એક સાથે લેબનોનમાં 1600 લક્ષ્યો પર હુમલો કર્યો અને હિઝબુલ્લાહને જોરદાર ફટકો આપ્યો. હવે ઇઝરાયેલની સેનાએ લેબેનોનમાં ફરી આતંક મચાવ્યો છે. તેની સેનાએ એક નિવેદનમાં કહ્યું કે સોમવારે IAFએ હિઝબુલ્લાહના 120 લક્ષ્યોને નષ્ટ કર્યા. ઇઝરાયેલની સેના એ…

Read More
ઈસ્કંદર બેલેસ્ટિક મિસાઈલ

રશિયાએ ઈરાનને તેની ઈસ્કંદર બેલેસ્ટિક મિસાઈલ આપી! ઇઝરાયેલ માટે મુશ્કેલી

ઈસ્કંદર બેલેસ્ટિક મિસાઈલ :   થોડા અઠવાડિયા પહેલા એક સમાચાર આવ્યા હતા કે ઈરાને યુક્રેન સાથે યુદ્ધ લડવા માટે રશિયાને તેની ફતહ મિસાઈલ આપી છે. હવે ઈઝરાયેલ પર હુમલો કરવા માટે રશિયા ઈરાનને તેની ઈસ્કંદર બેલેસ્ટિક મિસાઈલ આપી રહ્યું છે. જો ઈરાન આ મિસાઈલ હસ્તગત કરશે તો ઈઝરાયેલની હવાઈ સુરક્ષા જોખમમાં મુકાઈ જશે. આ મિસાઈલના કારણે…

Read More

ઇરાનના ધાર્મિક નેતા આયાતુલ્લા અલી ખમેનીએ ઇઝરાયેલ પર ફરી હુમલો કરવાની આપી ચેતવણી

ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લા અલી ખમેની એ ઈઝરાયેલને ફરી ચેતવણી આપી છે. ખમેનીએ પોતાના સમર્થકો અને વિશ્વના મુસ્લિમ દેશોને પણ પોતાની વચ્ચે એકતા જાળવી રાખવાની સલાહ આપી છે. તેણે ઈસ્લામના નામે દુશ્મન દેશ સામે લડવાનું આહ્વાન કર્યું. જાણો શું કહ્યું આયાતુલ્લાહે. તેમણે જુમ્માની નમાઝમાં કહ્યું કે જરૂર પડશે તો ઇઝરાયેલ…

Read More

200 મિસાઈલ છોડ્યા બાદ ઈરાનનો નવો પ્લાન લીક! ઇઝરાયેલના આ પાંચ નેતા હોટ લિસ્ટમાં

  ઈરાનનો નવો પ્લાન લીક!  લેબનોનમાં ભીષણ લડાઈ ચાલી રહી છે તેની સાથે ઈઝરાયેલને હમાસ અને ઈરાન સામે પણ લડવું પડશે. ત્રણ મોરચે ઘેરાયેલા ઈઝરાયેલને લઈને ઈરાનની વધુ એક યોજના સામે આવી છે. સોશિયલ મીડિયા પર કથિત રીતે વાયરલ થયેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાને ઈઝરાયેલ સામે બદલો લેવા માટે એક હિટ…

Read More

ઇરાકમાં જન્મેલા 100થી વધુ જન્મેલા નવજાત બાળકોના નામ ‘નસરાલ્લાહ’ રાખવામાં આવ્યા!

ઇઝરાયલી હવાઇ હુમલામાં હિઝબુલ્લાના વડાની હત્યા થયા બાદ ઇરાકમાં 100 થી વધુ નવજાત બાળકોના નામ ‘નસરાલ્લાહ’ રાખવામાં આવ્યા છે. જ્યાં એક તરફ નસરાલ્લાહના મૃત્યુથી મધ્ય પૂર્વમાં ખળભળાટ મચી ગયો છે તો બીજી તરફ તેમના નામની લોકપ્રિયતા ઝડપથી વધી છે. નસરાલ્લાહને ઈઝરાયેલ સામે સંઘર્ષ અને પ્રતિકારનું પ્રતીક માનવામાં આવતું હતું. હવે તેમના મૃત્યુ બાદ તેમનું નામ…

Read More
બિડેને

બિડેને ઇઝરાયલની મદદથી કરી પીછેહઠ, ઇરાનની પરમાણુ સાઇટ પર હુમલાનો સમર્થન નહીં!

ઈરાન સાથે યુદ્ધમાં ફસાયેલા ઈઝરાયેલને અમેરિકાએ મોટો ઝટકો આપ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે તેઓ બેલેસ્ટિક મિસાઈલ પ્રક્ષેપણના જવાબમાં ઈરાનના પરમાણુ સ્થળ પર ઈઝરાયેલના હુમલાનું સમર્થન કરશે નહીં. માનવામાં આવે છે કે ઈઝરાયેલ ઈરાનના હુમલાનો જોરદાર જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. તે ઈરાનની પરમાણુ સાઇટને ઉડાવી દેવા માંગે છે. પરંતુ આ…

Read More