
ગાઝામાં ઓપરેશન દરમિયાન ઈઝરાયેલી સેનાને મળ્યા છ બંધકોના મૃતદેહ
ઈઝરાયેલી સેના એ જણાવ્યું હતું કે તેણે ગયા વર્ષે 7 ઓક્ટોબરના રોજ હમાસના હુમલા દરમિયાન બંધક બનાવવામાં આવેલા છ લોકોના મૃતદેહ ગત રાત્રે બહાર કાઢ્યા હતા. સેનાએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના સૈનિકોએ ગઈકાલે રાત્રે દક્ષિણ ગાઝામાં એક ઓપરેશન દરમિયાન મૃતદેહો મેળવ્યા હતા. ઈઝરાયેલી સેના ના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ યાગેવ બુશતાબ, એલેક્ઝાન્ડર ડેન્કિગ, અબ્રાહમ…