Kalawad

જામનગરના કાલાવાડમાં ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ કરંટથી 3 લોકોના મોત

ગુજરાતના જામનગર (Jamnagar) જિલ્લાના કાલાવડ (Kalawad) તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ડુંગરિયા દેવળીયા (Dungariya Devliya) ગામમાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના દંપતી સહિત ત્રણ લોકોએ કરુણ મોતને ભેટ્યા છે. આ અચાનક બનેલી દુર્ઘટનાના પગલે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ગમગીની અને શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક માહિતી અને સ્થાનિક સૂત્રો અનુસાર, આ…

Read More

જામનગરના ઉત્તરાધિકારી બન્યા બાદ અજય જાડેજા વિરાટ કોહલી કરતાં વધુ ધનવાન બન્યા!

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા માટે ખૂબ જ ખાસ દિવસ હતો. કારણ કે ગઈકાલે જામનગરના રાજવી પરિવાર સાથે જોડાયેલા શત્રુશલ્ય સિંહજી મહારાજે તેમને રાજવી પરિવારના આગામી ઉત્તરાધિકારી જાહેર કર્યા છે. જે બાદ લોકો તેના વિશે સતત ચર્ચા કરી રહ્યા છે. એટલું જ નહીં જામનગરના વારસદાર બન્યા બાદ તે કેટલી મિલકતના માલિક બન્યા છે તે…

Read More