Jamnagar Police Attack

Jamnagar Police Attack: નશીલા પદાર્થોના દરોડા દરમિયાન પોલીસ ટીમ પર હુમલો, હેડ કોન્સ્ટેબલ ઘાયલ

Jamnagar Police Attackની ઘટનામાં જામનગર શહેરના બાલાજી પાર્ક નજીક સેનાનગર વિસ્તારમાં નશીલા પદાર્થો અંગે દરોડો પાડવા ગયેલી એન્ટી નાર્કોટિક્સ સેલની પોલીસ ટીમ પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, એન્ટી નાર્કોટિક્સ…

Read More
Jamnagar Marriage Scam

Jamnagar Marriage Registration Scam: 700ની વસ્તીવાળા નાગપુરમાં 431 લગ્ન નોંધણીથી ખળભળાટ, તપાસના રિપોર્ટની રાહ

Jamnagar Marriage Scamમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં લગ્ન નોંધણીના અસામાન્ય આંકડાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. આશરે 700ની વસ્તી અને 170 જેટલાં ઘરો ધરાવતા આ ગામમાં માત્ર ત્રણ મહિનામાં 431 લગ્ન નોંધાયાં હોવાની વિગતો RTI મારફતે સામે આવી હતી. હવે સ્થાનિક સ્તરે 600થી વધુ નોંધણી થયાની ચર્ચા છે, જોકે આ આંકડાની સત્તાવાર…

Read More
Nagpur Marriage Registration

Nagpur Marriage Registration: જામનગરના 700ની વસ્તીવાળા ગામમાં ત્રણ મહિનામાં 431 લગ્ન નોંધાયા, RTIથી ખુલાસો

Nagpur Marriage Registration મામલે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગપુર ગામમાંથી ચોંકાવનારો ખુલાસો થયો છે. આશરે 700ની વસ્તી અને 170 જેટલાં ઘરો ધરાવતા આ ગામમાં માત્ર ત્રણ મહિનામાં 431 લગ્નની નોંધણી થઈ હોવાનું RTIના જવાબમાં સામે આવ્યું છે. આટલી મોટી સંખ્યામાં લગ્ન નોંધણીનો મામલો બહાર આવતાં વહીવટી તંત્રમાં હલચલ મચી છે. હાલ પૂરતા ગામના તલાટી કમ…

Read More
Lakhota Lake Incident

જામનગર: લાખોટા તળાવમાં ન્હાવા પડેલા 10 અને 12 વર્ષના બે બાળકો ડૂબ્યા, ફાયર વિભાગે બહાર કાઢ્યા મૃતદેહ

Lakhota Lake Incident : જામનગર શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક લાખોટા તળાવમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતક બાળકોના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. Lakhota Lake Incident…

Read More
Jamnagar LCB Liquor Seizure

જામનગરમાં એલસીબીનો સપાટો: 1.4 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

Jamnagar LCB Liquor Seizure :ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જામનગર [Jamnagar] જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા મેળવી છે. જામનગર-રાજકોટ હાઈવે પર જામબુડા ગામના જંક્શન પાસે વોચ ગોઠવીને પોલીસે અંદાજે 1.4 કરોડ રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ [IMFL] જપ્ત કર્યો છે. મોડી રાત્રે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં પોલીસે એક ટ્રક ચાલકની…

Read More