ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનમાં કાયદા સલાહકારની ભરતી, 60 હજાર મહિને પગાર!

કાયદા સલાહકારની ભરતી: ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને સારી નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, બિરસા મુંડા ભવન, ગાંધીનગર ખાતે લીગલ કન્સલ્ટન્ટ (કાયદા સલાહકાર)ની પોસ્ટ માટે ભરતીની શાનદાર તક આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત ધોરણે છે, અને પસંદગી પામેલા ઉમેદવારને માસિક ₹60,000નો નિશ્ચિત પગાર મળશે. ગુજરાત આદિજાતિ વિકાસ…

Read More

ojas Bharti 2025: ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવાની સુર્વણ તક!

ojas Bharti 2025:  ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારીઓ કરતા દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યના વિવિધ શાખાઓમાં કુલ 62 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સહાયક, સુપરવાઈઝર, સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને જુનિયર સાયન્ટિફિક…

Read More

Google માત્ર IIT જ નહીં પણ આ 5 કોલેજોમાંથી પણ કરે છે હાયર,એડમિશન મળે તો લાઇફ સેટ!

જ્યારે ભારતમાં એન્જિનિયરિંગ અભ્યાસ માટેની ટોચની સંસ્થાઓની વાત આવે છે, ત્યારે પ્રથમ નામ જે ધ્યાનમાં આવે છે તે છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IITs). પરંતુ આ પ્રતિષ્ઠિત સંસ્થાઓ સિવાય, દેશમાં કેટલીક એન્જિનિયરિંગ કોલેજો છે જે તેમના શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓની કુશળતા અને ઉદ્યોગ જોડાણને કારણે વિશ્વ સ્તરની કંપનીઓની નજરમાં રહે છે. Google જેવી મોટી ટેક કંપનીઓ…

Read More

રેલવેમાં ધોરણ 10 પાસ અને ITI ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુર્વણ તક

ભારતીય રેલવેમાં નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટ (ALP) માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ 9970 જગ્યા માટે આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અરજીઓ ભરવાની પ્રક્રિયા 10 એપ્રિલ 2025થી શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 9 મે 2025 સુધી ઑનલાઇન…

Read More

ગુજરાત યુનિવર્સિટીમાં નોકરી કરવાની ઉત્તમ તક, આ પોસ્ટ માટે અરજીઓ મંગાવાઇ!

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં રહેતા નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ખુશખબર છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ટિચિંગ, નોન ટિચિંગ અને ટેક્નિકલ સ્ટાફ માટે 39 વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટે, ઉમેદવારોને ઓનલાઈન દ્વારા અરજી કરવાની તક મળી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, વિવિધ પદો માટે વિવિધ શૈક્ષણિક…

Read More
IFFCO Recruirment

IFFCOમાં નોકરી કરવાની ઉત્તમ તક, આ પોસ્ટ માટે ભરતીની જાહેરાત,જાણો તમામ માહિતી

IFFCO Recruirment – IFFCO (Indian Farmers Fertiliser Cooperative Limited) એ એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ ટ્રેઇની (AGT) પદ માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સંદર્ભમાં, કૃષિ સ્નાતકો માટે એક ઉત્તમ તક છે. જે લોકો કૃષિ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા રાખે છે, તેઓ IFFCO ની સત્તાવાર વેબસાઇટ agt.iffco.in પર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી…

Read More

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતીમાં ધો.10 અને 12 પાસ યુવાનો માટે ભરતીની સુવર્ણ તક

સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) દ્વારા નાવિક જનરલ ડ્યૂટી અને નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચમાં કૂલ 300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી – આ…

Read More

સુરત મહાનગરપાલિકામાં ITI પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક

સુરત મહાનગરપાલિકામાં નોકરી –સુરતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નવી તક આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ધી એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ વિવિધ વિભાગો માટે   ઑનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતીની જાહેરાત 25-2-2025 થી 3-3-2025 દરમિયાન ઓનલાઈન અરજી માટે ખુલ્લી રહેશે. સુરત મહાનગરપાલિકામાં નોકરી સુરત મહાનગરપાલિકામાં નોકરી માટેની વિગતો સંસ્થા: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)…

Read More