IB અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં પૂર્વ AAP કોર્પોરેટર તાહિર હુસૈનને આજીવન કેદ

Ankit Sharma Murder Case વર્ષ ૨૦૨૦માં ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલા સાંપ્રદાયિક રમખાણો દરમિયાન ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ના અધિકારી અંકિત શર્માની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યાના મામલે કડકડડૂમા કોર્ટે ન્યાયિક ચુકાદો આપ્યો છે. કોર્ટે પૂર્વ આમ આદમી પાર્ટી (AAP) ના કોર્પોરેટર તાહિર હુસૈન સહિત પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદાએ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ના એ ભયાનક દિવસની…

Read More

આણંદમાં બાળકીના અપહરણ અને હત્યાના આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત, પોલીસ પર હુમલો કર્યા બાદ કાર્યવાહી

Anand Encounter : આણંદ જિલ્લામાં બાળકીના અપહરણ અને નિર્મમ હત્યાના કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. આ કેસનો મુખ્ય આરોપી, જે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો, તેનું પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું છે. આ ઘટના વાસદ નજીક બની હતી, જ્યાં આરોપીએ પોલીસ ટુકડી પર જીવલેણ હુમલો કર્યો હતો. સ્વબચાવમાં પોલીસે વળતો જવાબ આપતા આરોપી…

Read More