કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ, પૂર્વ PM મનમોહન સિંહના નિધને લઇને લેવાયો નિર્ણય

Kankaria Carnival cancelled till December 31 -અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024ને 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. આ નિર્ણય દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના દુઃખદ અવસાનને લઈને લેવાયો છે. 27 ડિસેમ્બર 2024ના રોજ Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા જાહેર કર્યું છે કાંકરિયા લેક ફ્રંટ પર વિનામૂલ્ય પ્રવેશ ચાલુ રહેશે, પરંતુ આટલા મોટા સાંસ્કૃતિક…

Read More