
ઇડલી ખાતા હોવ તો ચેતી જજો! કેન્સરનો ખતરો, કર્ણાટકા સરકારે ઇડલી બનાવવામાં પ્લાસ્ટિકના ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ
Plastic in Idli Ban Karnataka Cancer Risk – કર્ણાટક સરકારે રાજ્યમાં ઇડલી બનાવવા માટે પ્લાસ્ટિક શીટના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે જણાવ્યું હતું કે રાજ્યની 52 હોટલોમાં ઇડલી બનાવવા માટે પોલીથીન શીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જેના પગલે પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કર્ણાટકના આરોગ્ય પ્રધાન દિનેશ…