ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પ્રથમ જીવનચરિત્ર: જાણો 1940માં ગુજરાતી ભાષામાં લખાયેલા આ દુર્લભ દસ્તાવેજનું રહસ્ય
Dr. Ambedkar First Biography in Gujarati: ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર [Dr. Babasaheb Ambedkar] વિશે વિશ્વભરમાં અનેક પુસ્તકો લખાયાં છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેમનું સૌથી પહેલું જીવનચરિત્ર [First Biography] ગુજરાતી ભાષામાં લખાયું હતું. વર્ષ 1940માં, બાબાસાહેબના નિધનના 16 વર્ષ અગાઉ, જ્યારે તેઓ હયાત હતા ત્યારે જ આ ઐતિહાસિક દસ્તાવેજ પ્રકાશિત થયો હતો….

