ACB

ખેડાના LIB શાખાના ASIને પાંચ લાખની લાંચ લેતા ACBએ રંગેહાથે ઝડપ્યા

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)ના પોલીસકર્મીઓએ ગુરુવારે ખેડામાં એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરને પાસપોર્ટ મંજૂરી માટે રૂ. 5 લાખની લાંચ લેતા ઝડપ્યા હતા. ACB અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી ASI ભરતગીરી ગોસ્વામી 1996માં પોલીસ ફોર્સમાં જોડાયો હતો અને છેલ્લા 20 વર્ષથી લોકલ ઈન્ટેલિજન્સ બ્યુરો (LIB)માં ફરજ બજાવે છે. ગોસ્વામીએ રૂ. 5 લાખની લાંચની માંગણી કર્યા બાદ આ કેસમાં…

Read More
REAL HERO

અમદાવાદ રોટરી કલબે જિંદગી બચાવનાર ASI આસીફ શેખને એનાયત કર્યો REAL HEROનો એવોર્ડ

REAL HERO :  રોટરી ક્લબ ઓફ અમદાવાદ કે જે સમાજના સામન્ય વર્ગ ના લોકોને મદદરૂપ બનવાના આશયથી અવિરત સેવાકિય કાર્ય કરે છે. સમાજમાં સેવાનો ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવે છે. અમદાવાદમાં 2023-24ના એવોર્ડ સમારોહનો એક ભવ્ય કાર્યક્રમ પ્લેનેટ લેન્ડમાર્ક હોટલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં રોટરી કલબ તરફથી વિવિધ કેટેગરીના એવોર્ડ આપવામાં આવ્યા હતા. મહેમદાવાદના મૂળ વતની અને…

Read More